SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સ્ત્રી પર કેઈ સ્વપ્નમાં, અન્ય રંકને રાય; ' ઊંઘ ગઈ આંખો થકી, પ પ પસ્તાય. એવું તારું થાશે રે .. માથું ફૂટી જઈશ મરી .. તૃષ્ણામાં ૪ કેઈ કંથ, કઈ કામિની, કેઈ ભગિની ને ભાઈ, કાકા, મામા કેક બનાવ્યા, સાંધી એમ સગાઈ. તું સગપણ બધી બેઠે રે ... વાત બધી ગયે વિસરી ... તૃષ્ણામાં ૫ સમજી જા કહું સત્યને, વહાલા પર વિશ્વાસ; સમય જશે સમજણ વિના, (તો) અતે થઈશ ઉદાસ. સંતના શિષ્ય ” થઈને રે .. મમતાને મેલ પરી ... તૃષ્ણામાં ૬ મદમાતા મછરાળા માનવી (ઢબ – ઓધવજી દેશે કેજો.) મદમાતા મછરાળા મૂરખ માનવી, નથી સમજતા માનવભવનું મૂલ્ય જે સત્ય કથન શ્રવણે કદીયે નવ સાંભળે, ખુવાર થાનારા નર એ ખર તુલ્ય જે ... મદમાતા. ૧ - ગજની સવારી મૂકી ખર પર જે ચડે, ચિંતામણિ તજી ચકમકને જે ચાય છે; પગ દેવામાં અમૃતરસ જે વાપરે, આત્મવૈરીના અવળો એહ ઉપાય જે . મદમાતા- ૨ - કરતુરીને કાઢી કાદવ જે ભરે, સમજાવ્યા સમજે નહિ એહ અજાણ જે; કહપતરુને કાપી ને બેરડી, એ અક્કલના વધુ કરવા શું વખાણ જ . મદમાતા. ૩ - પોતાના ડહાપણમાં એ ડોલે સદા, અવરતણી ઉત્તમ શીખ ન ધરે કાન જો; નિશદિન મોહનશામાં ફાટલ થઈ ફરે, અથડાવે એને એનું અભિમાન જે ... મદમાતા. ૪ - પશુવતું પામર અંધ બની પકડાય છે, રૂડાં સાધન રાખ વિષે રોળાય જે; પતે પૂરણ અહિત રચી પોતાતણું, “સંતશિષ્ય કહે દુર્ગતિમાં એ જાય છે .... મદમાતા. ૫ સંતશિષ્યની કાવ્યસરિતા ૧પ૭ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy