________________
પૂષ્ય ગુરૂદેવ કવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
- વિષય વિકારો સેવનથી વિરમ્યા નહિ,
અડવા દીધું નહિ ઘટમાં ઉપદેશ જે, ઝેરી રસમાં અંત સુધી મૂકી રહ્યા,
લાજયા નહિ જે છેવટ સુધી લેશ – જમ્યા૨
- ઢાંકી ઢાંકી નબળાં લક્ષણ દ્વાંકિયા.
સરસ જણાવા કીધા સહસ્ત્ર ઉપાય જે; રસ થવાના ઔષધને સેવ્યું નહીં,
એવા જ ભવ અટવિ અથડાય – જન્મ્યા૩ - સદગુરુનાં વચનોને શ્રવણ કર્યા નહીં,
દીઠા ઊલટા અવળી આંખે દેષ જો; ભૂલતણા ભંડાર ન નિજના ભાળિયા,
હૃદયતણું કાઢયા નવ સમજી રોષ જે-જમ્યા. --* - વિથામાં સોનાસમ સમય વિતાવિયે,
વિષમ સ્થળમાં વસિયા જે દિનરાત જે; “સંતશિષ્ય' કહે સલીલપણું છેટું નહિ,
અણીના વખતે તેને છે ઉત્પાત જે-જમ્યા૦ -૫
મનની અવળાઈ (રાગ-મારે રામ ગયે વનવાસ રે.) અવળાઈ કરે છે અપાર રે
- ઘરમાં મનડું ટકે ને ઘડી–અવળાઈ ધર્મતણા રૂડા ધ્યાને લગાડું રે (૨)
વળગે બીજામાં વારંવાર રે-ઘરમાં. અવળાઈ બાંધી હું રાખું ઘડી બંધ કરીને રે (૨)
બંધન છેડાવી જાય બહાર રે-ઘરમાં. અવળાઈ, નવાં નવાં રૂપ કરી નિશદિન નાચે રે (૨)
હુન્નર ઉઠાવે છે હજાર –ઘરમાં અવળાઈ૦ રોકી રે રાખું ઘણું રીતથી રિઝાવી રે (૨)
છૂવટીને કરે છે વિહાર —ઘરમાં. અવળાઈ સંતના શિષ્યને સ્થિર કરવાનો રે (૨)
એક સદગુરુજી આધાર રે-ઘરમાં. અવળાઈ
૧૫૪ Jain Education International
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only