SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથસે છોડી ન માયા મમત તે, સંસાર છોડયે શું વળ્યું? તેડી ને તૃષ્ણા તે પછી, શિર કેશ તડેયે શું વળ્યું?... ૩ બાળ્યા ન બીજક જન્મનાં, બળ રુધિર બાળે શું વળ્યું? પલળ્યું ન મન પિતાતણું, પરના પલાળે શું વળ્યું છે.. ૪ દેખ્યા ન નિજ દિલદાર ઘટમાં, અવર દેખે શું વળ્યું? જે “સંતશિષ્યન સંતસેવ્યા (તો) મનુષ્યભવમાં શું મળ્યું?... ૫ જીવન તેનું નિષ્ફળ જાણો (રાગ – ઓધવજી સંદેશે કે જે શ્યામને) જીવન તેનું નિષ્ફળ જગમાં જાણજે, સુકૃતનાં કીધાં નહિ જેણે કામ જે, હાયય કરી રઘવાયે રખડો સદા, જેના ઘટમાં નથી ઘડી વિશ્રામ જે. જીવન – ૧ - સમય મળે ને શાંતિ જે સેવે નહી, તલભર પણ જે કરી શકે નહિ ત્યાગ જે; ઉત્તમમાં ઉત્તમ સાધન નવ ઓળખ્યાં, તેહ દરિદ્રીઓનાં અતિ દુર્ભાગ્ય જે...જીવન... ૨ - કલેશ હંમેશ કરી અંતર કાળું કર્યું ઉજજવળ ન કર્યો એકે આત્મપ્રદેશ જે અંધારામાં મૂખ અહોનિશ આથડ, પ્રકાશમાં ન કર્યો ક્ષણ એક પ્રવેશ જે...જીવન. ૩ - સુખનાં બી વાવ્યાના આપે વાયદા, દુઃખનાં બી વાવે ધરી પ્રેમ સદાય જો; અનુ વીના મારગથી બહુ અળગો રહ્યો, ભયકારક મારગમાં નિત્ય ભરાય જે...જીવન... ૪ - ગંગા ગોબી ગોબરની ગોત્યા કરે. પુષ્પપરાગે ન ઉપજે તેને પ્રીત જે, ભવી ભમરા પુપના ઉપર ભરાય છે. * સતશિષ્ય” છે એ અવનિની રીત જે...જીવન૫ જમ્યા પણ નવ જમ્યા જેવા (રાગ – ઓધવજી સંદેશ કે જે ) જમ્યા પણ નવ જન્મ્યા જેવા જાણજે, જમ્યા કેરે જાણ્યો નહી ઉદ્દેશ જે; ઉદર ભરણના કાજે જીવન વિતાવિયું, પશુવત્ પામર થઈ રખડ્યા પરદેશ જે... જમ્યા. ૧ સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International ૧પક. www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy