SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ટેપૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ - ભૂલ સુધારી ભવભવ કેરી, સઘળા દોષ સમાવે; અવળા પંથ બધા અળસાવી, સાચે પંથ સુણાવે. શુદ્ધ -૩ - ભીતરનું ભ્રમણ સ્થળ ભાંગી, નિર્ભય સ્થળ નિરખાવે; વેર-ઝેરની લહેર ઉતારી, નિર્વિષ બુદ્ધ બનાવે. . . શુદ્ધ૦ -૪ પ્રબળ પાપનાં પડળ ઉતારી, અંતર નયન ખુલાવે; “સંતશિષ્ય દુઃખ સર્વ હઠાવી, અપૂર્વ સ્થાન અપાવે. શુદ્ધ –૫ . પ્રવચન પ્યાલ (ભજન-ધીરાના પદની ઢબ) પિયાલો મને પાયે રે... પ્રવચનનો ભાવે ભરી; સદ્દગુરુ સાચા મળિયા રે ... દુઃખ મારાં લીધાં હરી. પિયાલેટેક પહેલે પિયાલે સમરસતણે, પાયે ધરીને પ્રેમ; વિષમદષ્ટિ કરી વેગળી, જાદુ કરે કે જેમ. દેને દૂર કીધાં રે . અંતરનાં ઓળખ્યા અરિ . પિયાલો૦ -૧ બીજે પિયાલે બહારનું, ભૂલી ગયો સહુ ભાન; અંજન કર્યું અંતર વિષે નિરખ્યું પરમ નિધાન. તિમિર ઘટ ટાળ્યું રે .... પરમ પ્રબંધ કરી .. પિયાલો૦ -૨ ત્રીજે તાળાં તેડિયાં, સમજાવ્યો નિજ સાથ; પડતાં મૂક્યાં પર બધાં, નિકટ નિરખિયો નાથ. દવાયું એવી દીધી રે ... મત મૂઢતા ગઈ મરી .. પિયાલે. –૩ ચોથે પિયાલે ચિંતા મટી, મટયે માયાને સંગ; અમૃત સ્થળને ઓળખ્યું, અપૂર્વ થયે ઉમંગ. અમૃત ઘટડામાં રે ... ઝરમર ઝરમર રહ્યું છે ઝરી ... પિયાલો૦ -૪ પાંચમે પ્રેમ પ્રગટાવિયે, જળહળ દીઠી ત નગર બધું નિરખી રહ્યો, અવિચળ થયે ઉત. કામણ એવું કીધું રે ... જૂઠી બાજી ગમે ના જરી .. પિયાલો૦ -૫ છ સ્વરૂપને સમજિયે, ભયનો ટળિયે ભાસ; રેડી રસાયણ હૃદયમાં, નિર્બળતા થઈ નાશ. પથ્યાપથ્ય પરયું રે .. ઠેકાણે જઈ બેઠો ઠરી ... પિયાલે– જીવ, ઈશ્વર ને જગતને, નિચ્ચે સમજે ન્યાય; સંતશિષ્ય સુખ અનુભવ્યું, સદ્દગુરુ થયા સખાય. ભ્રમણુનું સ્થળ ભાંગ્યું રે ... ભદધિ ગયા તે તરી ... પિયાલ૦ -૭ સંતશિષ્યની કાવ્યસરિતા ૧૩૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy