________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
સદ્ગુરુ પ્રત્યે શિષ્યનું નિવેદન
શિષ્યની મુંઝવણ
(રાગ – કાલિંગડે) કર શિષ્યની સહાય, શિષ્ય તારું ધ્યાન થાય ...કર૦ ટેક દેખાય છે દષ્ટિ પ્રમાણે, કાંઈ ન કરી શકાય;
વિડ્યો વારે વારે નડે છે, પણ પ્રભુ પકડાય ..ક૨૦ -૧ વિપત્તિઓની વાત બધી આ વદને કેમ વદાય ?
મનેરના મારગડામાં મન મારું મુંઝાય કર૦ -૨ અંધારામાં ભયનાં ભારે, ભૂતડાં ભરખી ખાય;
સહાય વિના પા૨ ન પામું, જરૂર એવું જણાય ...કર૦ – ૩ ચેય ભૂલું (હું) ધ્રુવનું ત્યારે, ગાત્ર બધાં ગભરાય
નાથ! તારા વિણ તૈકા મારી, આમતેમ અથડાય .. કર૦ -૪ અનુભવીને આ મુશ્કેલી, જરૂર સાચી જણાય;
બીજા પાસે બોલીએ ત્યારે, ગાંડાં વેણ ગણાય ...કર૦ -૫ દૂર રહે છે ડા”પણ આમાં, સત્ય નહિ સમજાય;
સંતશિષ્યને આ ઉદ્ગારે, અંતરમાં ઊભરાય...કર૦ – ૬
સદ્દગુરુનું શરણ
(રાગ – કાલિંગડે) શાંતિ માટે સદ્દગુરુનું શરણું લીધું રે (૨)
તન - મન - ધન એમને બધું આપી દીધું રે...શાન્તિ ચી રૂપે તવ મને કાનમાં કીધું રે (૨)
( પીયૂષ ગણી તુરત તેને પ્રેમથી પીધું રે...શાન્તિ ગત ચારે કોર હું તેને ઘટમાં ચીયું રે (૨)
દયા કરીને દિલડામાં દરશાવી દીધું રે....શાન્તિ વૈરાગ્યથી ગુરુએ મારું મનડું વીયુ રે (૨)
સંતશિષ્ય કહે સદગુરુએ કામણ કીધું રે...શાન્તિ
સંતને મહિમા (રાગ - કાનડો. હેબ – આવરદા વ્યર્થ વિતાવી) શુદ્ધ મારગ સંત બતાવે (૨)
અશાંતિના મૂળ ઉખેડી, પરમ શાંતિ પથરાવે . શુદ્ધ ટેક - હિતાહિત હકીક્ત સઘળી, સદબુધે સમજાવે;
કર્મબંધનાં કારણ સઘળાં, જુગતી કરી જણાવે ... શુદ્ધ -૧ - પાઈ પિયાલે પરમ જ્ઞાન, જયેત અખંડ જગાવે;
અંતરઘટમાં કરી અજવાળું, દેવ સ્વરૂપ દશો ... શુદ્ધ૦ -૨
જીવનઝાંખી
Jain 135on International
For Private & Personal Use Only
www.jainelibrary.org