SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સદગુરુ પ્રત્યે નિવેદન (બ- મહેતાજી રે શું મહી મૂલ બતાવું?) એક અરજી રે... સદ્ગુરુ આપ સ્વીકારી ધ્યાન વિષે ગુરુ ધારી. ટેક. આ આશ્રિત આપના જાણી રે, લાગણીઓ અધિકી આણી રે; ગુરુ ! પૂરણ અમને પિછાણી - ગુણ ખાણી રે.... પ્રેમનાં કિરણ પ્રસારી ... ૨૦ ૧ કહે અન્ય સ્થળે કયાં જઈએ રે ? બીજા કોનું શરણું લહીએ રે ? કોની આગળ કથની કહીએ રે? – દુઃખ સહીએ રે... અવધૂ લેજો ઉગારી... ૨ એકે વાત નથી સમજાતી રે, મુંઝવણુ મનમાં નથી માતી રે? નથી જયની વાત જણાતી રે – સમજાવી રે. સંશય ના સંહારી ... ૯૦ ૩ જયાં ત્યાં ભયભડકા ભાસે રે, ત્રાય બાય કરી મન ત્રાસે રે, નિર્ભય બનવા બહુ નાસે રે કયાં જઈએ રે... અમને ઓથ તમારી ... તો. ૪ એક આશ્રય અમને તમારે રે, ભવસાગર પાર ઉતારો રે, મટે જેમ માયાનો મુંઝારો રે– ન વિસરે રે... અમ આતમ અધિકારી .. . ૫ કહેતાં પણ નથી કહેવાતું રે, કીધા વિણ નથી રહેવાતું રે; નથી ખલકનું દુઃખ ખમાતું રે આ વાતું રે... ન મેલશે નાથ વિસારી... - ૬ ઊંચું અંજન આંખે લગાવો રે, શુદધ મારગડે સમજાવે રે; લીએ “સંતશિષ્ય’ એ લા રે ગુરુ આગળ રે અરજી એહ અમારી યો૦ ૭ સંતશિષ્યની કાવ્યસરિતા ૧૩૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy