________________
-
-
પૂસ્ત્ર ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ સમજે પણ નહિ સમજ્યા જેવું, એથી મારે અખૂટ વધું દેવું;
સવળું કરતાં અવળું થયું એવું પ્રભ૦-૩ મારા દે કહેતાં મરું લાજ, રા સદા ગર્વ વિષે ગાજી;
પાખંડમાં પૂરણ ર પાજી .... પ્રભુ -૪ પતિતને પાવન કરનારા, અહાનિશ અમૃત ઝરનારા;
તિમિર “સંતશિષ્ય” ના હરનારા ... પ્રભુ૦-૫
આલોચનાત્મક પ્રાર્થના | (ઢબ-આ મારા નટવર નાનડિયા) કરુણાનિધિ ! કરુણ જરૂર કરજે, અંધારું હૃદયતણું હરજે. ટેક કહીશ તેમ નાથ! સદા કરશું, દેશે થકી જરૂર હવે ડરશું;
તારા વિના કેમ કહે તરશું ? . . કરુણનિધિ. ૧ શરણું મને સર્વ સ્થળે તારું, મસ્તક તારા ચરણકમળ મારું;
બીજુ મને કેઈ નથી બારું. કરુણાનિધિ૦ ૨ ત્રિભુવનપતિ સમજી તારો, કરીશ નહીં નાથ મને જ્યારે;
ઠાકર ભવતાપ થકી ઠારે કરુણાનિધિ. ૩ માલિક મારા દોષો છે મેટા, આચરણો મેં આચરિયા ખોટા;
દંભી થઈ વાખ્યા ઘણું ગોટા .. કરુણાનિધિ. ૪ જોઈ ભૂલો જિગર તણું જ્યારે, પાકી મને પ્રતીત થઈ ત્યારે;
વા'લો વચ્ચે ઘટડામાં મારે ... કરુણાનિધિ પ મીઠી તારી દષ્ટિ જ્યાં થાયે, જરૂર મારા જન્મ-મરણ જાયે;
આનંદ “સંતશિષ્યને ઉભરાયે ...કરુણાનિધિ૦ ૬
- સ્તુતિ (રાગ - સારેગમની તરજ) પ્રીતેથી નમી તુને ચિત્તે ચિંતવીએ (૨) વિધેશ્વર સુખકર દુઃખહર દેવ (૨) સિ.. દ્ધ ... શુ.. દ્ધ. અબુ ....તું... પ્રીતેથી જય જય જગપતિ, અગમ છે તારી ગતિ,
મંદ મંદ મારી મતિ, ધારી ન શકાય વૃતિકળી ન શકાય કૃતિ, વળે જે તારામાં વૃત્તિ, દુઃખ નવ રહે રતિ. અપાર તું અલક્ષ્ય તું અગમ્ય તું અવાચ તું (૨) પ્રીતેથી -૧
વિશ્વપતિ વિજ્ઞ હર, મારા હૃદયમાં ઠરે,
ધ્યાનમાં અરજ ધર, દેષ મારા દૂર કરત્રિભુવનતણું તાજ, અરજ સુણજે આજ, રાખજે “શિષ્ય ની લાજ,
એકમાં અનેક તું અનેકમાંહે એક તું (૨) પ્રીતેથી -૨
T૩૨
જીવનઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org