________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સાખી - વિશુદ્ધ સઘળા વર્ગથી ઉત્તમ આપ અભેદ;
- કુમુદચંદ્ર કિરણે કરી, ક્ષય કરજો મુજ ખેદ. શોકાગ્નિ સમાવી રે, સાહેબ! મન શાંત કરો –
(ને) અવર તજી આ રે, હદયતણું પીડા હરે મંદિરમાં ૩ સાખી - આવી આ મુજ આંગણે, રમે હદયના રામ;
પાવરને પાવન કરે, વિબુદ્ધ કરી વિશ્રામ. પ્રકાશ પ્રસરે રે, કરુણાળુ કૃપા કરીસંતશિષ્ય સહેજે રે, આનંદમાં રહીએ તરી ... મંદિરમાં ૪
પ્રાર્થના (હરિગીત અથવા ભૈરવીની ઢબ) હે નાથ! ગ્રહી અમ હાથ રહીને સાથે માર્ગ બતાવજે, નવ ભૂલીએ કદી કચ્છમાં પણ પાઠ એહ પઢાવજે; પ્રભુ, અસત્ આચરતાં ગણી નિજબાળ સત્ય સુણાવજો, અન્યાય પાપ અધર્મ ન ગમે સ્વરૂપ એ સમજાવજો. બગડે ન બુદ્ધિ કુટિલ કાર્યો એ બતાવજો, વિભુ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજે; સહુ દુષિત વ્યવહારો થકી દીનબંધુ દૂર રખાવજે, છે યાચના અમ કર થકી સત્કાર્ય નિત્ય કરાવજો.. પ્રભુ ! સત્ય-ન્યાય – દયા – વિનય-જળ હૃદયમાં વરસાવજે. બદનામ કામ હરામ થાય ને એહ ટેક રખાવજે; હે દેવના પણ દેવ! અમ ઉર પ્રેમ પૂર વહાવજે, પાપાચરણની પાપવૃત્તિ હે દયાળ! હઠાવજો........ સુખ-સંપ-સજનતા–વિનય-યશ-રસ અધિક વિસ્તાર, સેવા ધરમના શેખ અમ અણુ અણુ વિષે ઉભરાવજો, શુભ “સંતશિષ્ય” સધાય શ્રેયે એ વિવેક વધારજે, આનંદ-મંગળ અર્પવાની અરજને અવધારો...
૪
આલોચનાત્મક – પ્રાર્થના
(ઢબ - આવો મારા નટવર નાનડિયા) પ્રભુ! હવે બાંદ્ય ગ્રહો મારી, હવે તો છેક ગયે હારીપ્રભુ. ટેક તેને છોડી માયામાં રમિયે, સમજણ વિણ ભ્રમિત થઈ જમિયે;
મારી ભૂલે ખૂબ દુઃખે અમિપ્રભુત્ર-૧ જિનવર તુને કદીએ નવ જાણ્ય, અરિઓને મેં આમંત્રી આણ્યા
માલિક થઈ મુજ ઘરમાં માણ્યા.પ્રભુ-૨
સંતશિષ્ય”ની કાવ્યસરિતા Jain Education International
૧૩૧ www.jainelibrary.org
For Private & Personal Use Only