SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ = = પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ એકનું શરણું તેને પરવા ન પરની રે, ઘણાવાળાં ભવમાં ગુંચાયા રે વાલા....એકને ૨ એકથી વછૂટયા તે મળી ગયા મતને રે, એકવાળા એકમાં સમાયા રે વાલા....એકને ૩ સંતશિષ્ય એક સાથે સર્વને સધિયા રે, તજી દીધું એક તે તણાયા રે વાલા....એકને ૪ પ્રાર્થના (ઝીંઝેટીની તરજ). જગપતિ કરજે સહાય મારી (૨) સ્વામી મુજ અરજી સ્વીકારી (૨) મનમંદિર પ્રભુ પધારી જગપતિ કીજે સહાય મારી.ટેક. સાખી: – તું દાતાર યાળ તું, હું ભિક્ષુ હું દીન; પરમાદિત્ય પ્રકાશ તું, હું જ્યોતવિહીન. ઘર તિમિરમાં પંથ ન સૂઝે (૨) સુરતાના તાર સુધારી આ સંકટ પાર ઉતારી....જગપતિ - ૧ સાખી - પ્રસિદ્ધ હું છું પાતકી, તું પાતક હરનાર, હું દર્દ ભયથી ભર્યો, તું નિર્ભય કરનાર ભૂલે પડ છું ભવ અટવિમાં (૨) આ ત્રિવિધ તાપથી તારી મુજ વિદને સર્વ વિદ્યારી....જગપતિ - ૨ સાખી - મુજ જીવનની જપેત તું, પરમામૃત મુજ પ્રાણ તું જ્ઞાતા સહુ ય, અબુધ અજાણુ. પથ્યાપથ્યને નથી પરખાતું (૨) મટી જાય અવિધા મારી એવાં પ્રભુ કિરણ પ્રસારી...જગપતિ - ૩ સાખી - માત તાત કે ગુરુ કહું, સખા કહું શિરતાજ જે કહું તે ઓછું બધું, હું માનું મહારાજા “સંતશિષ્ય' ના શરણુ સદાયે (૨) નહિ દેજે વિભુ વિસારી લેજે હે અચુત ઉગારી....જગપતિ-૪ એવી રમત રમવી નથી (રાગ - ભેરવી) દર કાં પ્રભુ! દેડ તું, મારે રમત રમવી નથી, આ નયન બંધન છે. તું, મારે રમત રમવી નથી; વાસુ પરમારને સદા, શેકું પરમરસ રૂપને, અનુભવ મને અવળે થયે, એવી રમત રમવી નથી. હાં ર૦ ૧ ૧૨૬ Jain Education International જીવનઝાંખી www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy