________________
પૂજ્ય ગુરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સંતશિષ્યની કાવ્યસરિતા
જિનેશ્વર-સ્તુતિ
(રાગ - ગારા-ઝીઝે ટી) મંગળ - મુદસદન જયતિ જય જિનેશ્વરી (૨) વિશ્વમાં વિવિધતાથી જ્ઞાન વિસ્તરા .... મંગળ૦ ટેક - અમૃતરસના અખૂટ નિર્મળા ઝરા, (૨)
અનાદિ ને અથાહ વ્યાપ્ત ગાઢ સમહરા – સતત વિલસી ભકત અંતરે સુહિતકરા (૨) નમીએ....શમીએ....રમીએ, તવપદમાં –
સુવિશદમાં સુસુખદમાં ..... પરમપદવરા - મંગળ૦ ૧ - શરણ ધરણ સત્ત્વ ને આનંદ નિર્ભરા, (૨)
અજર અમર અકળ અજ તું અચળ ઈશ્વરા, - ' ધ્યાનથી શુભ “ સંતશિષ્ય સહજ સુખકરા (૨) કરજે....હરજે....ધરજે...પ્રબુદ્ધતર ! દુરિહર! . અભયકર! ... હરી જનમ જરા .... મંગળ૦ ૨
પ્રભુ નામ મંગળ
(હરિગીત અથવા ભૈરવી) પ્રભુ નામ મંગળ ઠામ મંગળ કામ મંગળ જેહનું, છે જ્ઞાન મંગળ યાન મંગળ સ્મરણ કરીએ તેહનું, મંગળ કરણ અભિમાન છે, આનંદ મંગળ એનું, મંગળ કરે મંગળ દિને, મંગળ થવા નરદેહનું.... ૧ તજી અન્ય કામ ત્રિસંધ્ય જે, ઐતમ તણુ ગુણ ગાય છે, આનંદ-મંગળ અજબ રીતે, અધિક ત્યાં ઉભરાય છે; ૌતમ ગુરુ ગુણગાન મંગળ, મહત્ સ્વરૂપ મનાય છે, શુભ “સંતશિષ્ય વિઘન ટળી, મંગળ ઘરે વરતાય છે.... ૨
એકને આધાર (ભજન, ઢબ-તમે તો તમારા બિરુદો શો) એકને વળગિયા છે એટલા જ ઊગર્યા રે, દાણાઓ બીજા દળાય રે વાલા....એકને ટેક. . એકને પિછાણે તેણે સૌને પિછાણ્યા રે, લક્ષ વિના અવર લઢાયા રે, વાલા.એકને ૧૦
સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International
૧૨૫ www.jainelibrary.org
For Private & Personal Use Only