SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ રૂમાલ જોતાં જ ચાંપરાજનાં મોતિયા મરી ગયા, તેમ જ આખી સભા પણ વિસ્મય પામી ગઈ. ચાંપરાજની પાસે પહાડસિંહ નામને તેને ખાસ અંગત મિત્ર બેઠે હતો. સોનરાણીનો તેને ખૂબ પરિચય હતે. સનરાણીના સતીત્વ માટે તેને અખંડ વિશ્વાસ હતો. આથી તુરત જ તેણે ઊભા થઈને કહ્યું: “જહાંપનાહ! આ દુનિયામાં ઘણાય ચારે ચેરી કરવામાં એવા ચાલાક હોય છે કે ગમે તેવી ચીજની ગમે ત્યાંથી ચારી કરી શકે.” તે સાંભળતાં જ શેરખાંઓ હાડાની કટાર બતાવીને પૂછયું કે, “આ કટાર કેની?” પહાડસિંહે કહ્યું: “તે પણ ચોરી લાવી શકાય.” હવે શેરખાંથી ન રહેવાયું. તેણે મોટેથી ભરસભામાં ગર્જના કરતાં કહ્યું કે, “સૌ કોઈ એક ચિત્તથી સાંભળો! હું સૌની સમક્ષ ચાંપરાજ હાડાને પૂછું છું કે, સનરાણીને જમણી જાંઘ પર એક લાખાનું ચિહન છે એ સાચી વાત છે??? ચાંપરાજ સત્યવાદી હતો. આ વાત સાંભળતાં વેંત જ તે કંપી ઊઠશે. જો સત્યવાદી ન હોત તે કહી શકત કે એ જૂઠી બનાવટી વાત છે, પણ એનાથી તે બને તેમ જ ન હતું. ક્ષણવારમાં તો તેના મસ્તકમાં અનેક વિચારનાં મજા આવી ગયાં. મેરુ કંપે પણ મારી સોન ન ડગે તે એને સોનાણીમાં વિશ્વાસ હતો, અને તેથી જ તે આટઆટલી હદ સુધી મકકમ હતા. પણ જ્યારે આ ચિહનની વાત સાંભળી ત્યારે તેનું હૈયું હાથ ન રહ્યું. તેને વિશ્વાસ ખૂટ્યો. મુખથી તે જરા બબડયોઃ “ટ! તારા વિશ્વાસે જ.” સભામાં સનસનાટી ફેલાઈ બાદશાહે કહ્યું: “હાડા ! હવે તમે હારી ગયા છે. માથું તૈયાર કરો.” સભા કકળી ઊઠી. ચાંપરાજ તે રાજબીજ વીર હતું. તેને માથાની કંઈ પડી ન હતી. તેને તો પડી હતી પિતાની ઈજજતની. જરા આવેશને દબાવી તેણે વિનયથી કહ્યું: “બાદશાહ! મૃત્યુની બીક નથી. ચાંપરાજનું શિર તૈયાર છે, પણ...” “પ ણ શું?” દિલ્હીના બાદશાહે કહ્યું. “દિલ્હીના સમ્રાટ! પ...ણું એટલા માટે કે મરતાં પહેલાં સેનને એકવાર મળી લેવાની ઈચ્છા રહી જાય છે. માત્ર ત્રણ દિવસની મુદતની જરૂર છે. આ હાડો આજથી ત્રીજે દિવસે પાછા આવશે.” બાદશાહે ખુશીથી મુદત આપી, પણ તેના જામીનની માગણી કરી અને જે હાડા ત્રણ દિવસમાં પાછો ન આવે તો જામીન પડનારનું માથું ધડથી જુદું થઈ જશે તેવું જાહેર કર્યું. હાડાને સેનને મળવું ન હતું, પણ સોન પાસે જઈ પિતાના હૃદયને રોષ ઠાલવવો હતો. એટલે ત્રણ દિવસની મુદત માગી હતી. ઠપકો આપી પિતે તરત જ હાજર થઈ શકશે એવી ખાતરી હતી, પણ બાદશાહે જ્યારે શિરને બદલે શિર આપનાર જામીન માગે ત્યારે હાડો વિચારમાં પડી ગયો. જામીન થનાર અને આ પરપ્રદેશમાં માથું આપનાર મિત્ર કણ મળે ? “ગર મિત્ર પરીક્ષા' મિત્રેની કસોટી આવા દુઃખદ વખતે જ થાય છે. માથું આપે તે જ મિત્ર ગણાય.’ મિત્રો કહે ખરા કે અમે તમને ખરે વખતે કામ આવશે, પણ આવું કહેનારાઓ વખત આવે તો ટપોટપ સરકી જાય. કઈ ઊભું ન રહે. આવા સમયે મહમ્મત કેણ સાચવે? મિજબાની ઉડાવવી હોય તે જુદી વાત. આ તે લેઢાના ચણા ચાવવાના હતા. “જાનમાં જનાર ઘણું મળે, પણ જાન આપનાર તે વીરલ જ હાય.” તેજ વખતે મિત્ર પહાડસિંહ હિમ્મતભેર ખડો થઈ ગયો. “ચાંપરાજ ત્રણ દિવસમાં નહિ આવે તો હું મારું શિર આપવા રાજી-ખુશીથી તૈયાર છું.’ એ વચનમાં ભારોભાર વીરતા, સહદયતા અને સમર્પણભાવ હતાં એ દશ્ય જોઈને સહુનાં નયન ક્ષણભર શીતળ થયાં. બસ પત્યું, ત્રણ દિવસ માટે દરબાર વિસર્જન થયો. જામીન થઈને પહાડસિંહ ઘેર આવ્યા અને પિતાની પત્નીને પિતે જામીન થવાની વાત કરી. “બહુ જ રૂડું કર્યું. પ્રાણના ભોગે તમને આ તક જાળવવાનું સૂઝયું એ વધુ કિંમતી છે. માણસની કિંમત જીવવા માત્રથી નથી, મરવા ઠેકાણે મરીને જીવવાથી છે.” આ જવાબ સાંભળી પહાડસિંહને પાને ચઢ. મરદ પુરુષો જ નહિ પણ ૯૮ Jain Education International જીવન ઝાંખી www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy