SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ તેટલામાં જ તેમને માણુસ બધાં નવાં ચકચકાટ કરતાં વાસણા લાવી હાજર થયે. માણસને રજા આપી. શાસ્ત્રીજીએ તુરત જ થાળીમાં લેટ, લેાટામાં ઘી અને વાટકામાં દાળ ભરીને ભિક્ષુકને ચરણે ધર્યાં અને કહ્યું: “પેલા ઝોળીમાં છે તે લેટો બહુ ખશખ છે. સંડાસે જવાને લેટ છે. તેને કાઢી નાખેા. ફેંકી દે અને આ લઇ લ્યે. બ્રાહ્મણુ તે। આ બધુ જેઈ દિગ્મૂઢ જ બની ગયા. તે ખૂબ ઝંખવાયે, શરમાયેા. લજજાથી તેનું માથું નીચે નમી ગયું. “ભૂદેવ!' શાસ્ત્રીજીએ કહ્યું –“આપ પણ બ્રાહ્મણ - કુળમાં ઉત્પન્ન થયા છે. હું પણ તે જ કુળમાં જન્મ્યા છું. આપણે બધા અધુએ જ છીએ. જરાયે ન મૂઝાવુ. જ્યારે ખપ હાય ત્યારે મારી પાસે આવવું, જોઈએ તે માગી લેવુ, જરાયે ન શરમાવુ, પણ આમ ન કરવુ હાં! એથી આપના જેવાને લાંછન લાગે! બ્રાહ્મણ કેમ વગેવાય!'' આમ કહી અમીભરી આંખે અને પ્રેમભરી વાણીએ શાસ્ત્રીજીએ પેલા પ્રાણને વિદ્યાય આપી. હૃદયપલટો થયા કેવી એ ઉદ્ગારતા! કેટલી સમતા! મન-વચન અને કાયાના વ્યવવારની કેટલી નિર્મળતા! તમે! કદાચ એમ માનતા હા કે ધનાઢય હાય તે જ ઉદારતા શખી શકે, તે ભૂલેા છે. ઉદારતા ધનના વિષય જ નથી. ઉદ્દારતા એ તેા મુખ્યત્વે ઊંડી અને સાચી સમજ તથા એ પ્રકારના સંસ્કારી મનને વિષય છે. મહાનમાં મહાન ધનિક તે મેટામાં માટી મૂજી હાય છે. ધનિકતા અને મનસ્વી ઉદારતા એ એનેા મેળ જવલ્લે જ મળે છે. શાસ્ત્રીજી ધનવાન ન હતા પણુ મનસ્વી હતા. એ માનતા હતા કે સ ભગવાનનુ છે. મિથ્યા મારાપણાને ભાર તે વેઢારતા નહીં. ઘણી વાર ખાતે મંડાવી મંડાવીને પણ તે સુપાત્રે અર્પતા. એ ભગવાનની વસ્તુ ભગવાનનાં બાળકાને અપાય છે એમ માનતા હતા. અણુતા અને પ્રમાદ એ બે તે તેમનાં જીવનસૂત્ર હતાં. પેાતે ધુરંધર વિદ્વાન અને ષડ્ડસ્રના જ્ઞાતા હોવા છતાં એક સામાન્ય વિદ્વાનની પણ તે પ્રશંસા કરવાનું ચૂકતા નહિ. परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यम् निजहृदि विकसन्तः संति सन्तः कियन्तः ॥ ખીજાના ગુણેાને જોઇ જોઇ તે પ્રમેાઢતા. બ્રાહ્મણ પંડિતેમાં જે ઇર્ષા, જે મિથ્યાભિમાન અને જે અસતે।ષવૃત્તિના દેષ હાય છે, તેનાથી તેમનામાં સાવજ ઊલટું હતું. જીવનની કસેાટી તે આવા સ્થળે જ થાય છે. જેનુ વ્યાવહારિક જીવન ઉચ્ચ છે તે જ ધર્મને સમયે છે, એમ સમજવુ જોઇએ. ધર્મ એ ધર્મસ્થળમાં પાળવાની વસ્તુ નથી. એ તેા જીવનમાં આચરવાની વસ્તુ છે. આવા સજ્જનેાના વ્યવહારુ જીવનમાંથી આવું ઘણુંય શીખવાનું અને લેવાનુ મળી શકે. તેવુ શીખવા અને લેવા માટે મનુષ્યે હંમેશાં તૈયાર રહેવુ જોઇએ. એમના આ એક જ પ્રસંગે પેલા બ્રાહ્મણને હૃદયપલટો કરી નાખ્યા. તમે કદાચ કહેશે કે એ બ્રાહ્મણ હતા એટલે સુધરી ગયા. પણ ચાર હેાત તે ચાર પણ અવશ્ય સુધરે. માત્ર સુધારકની ઊંચી ભૂમિકા જોઇએ. એકનાથ મહાત્મા માટે એક એવા જ પ્રકારના ઉલ્લેખ મળે છે. એકનાથ મહાત્મા અને ચાર એકનાથ મહાત્માની પવિત્ર ભક્તિ દક્ષિણમાં તે ખૂબ પ્રસિદ્ધ છે. સૌ કોઈએ છેવટ તેમનુ નામ તે સાંભળ્યુ જ હશે. તે પેાતાના ગૃહ-મદિરમાં એક!ઢ રાત્રે એકાકી ધ્યાન ધરી રહ્યા હતા, તેવામાં ઘરમાં કેઇ જ નથી તેમ ધારી કાઇ ચપળ ચાર ઘૂસી ગયા. જે કઇ દેખાયુ તે બધુ લૂટી જવા માટે એણે ભેળું કરી લીધું. થોડીવારમાં જ તે મહાત્મા ધ્યાનમાંથી મુક્ત થયા અને આંખ ઉઘાડી જોયુ તે એક ચારને પેાતાનુ કામ કરી રહેલા જોયા. ચાર અધુ આંધીને જવાની તૈયારીમાં જ હતા, ત્યાં ભાઈ! હજુ એક ચીજ રહી જાય છે. જો, આ એક મારા હાથમાં વીટી રહી ગઇ છે તે લેતા જા, આપ!” એમ કહીને તુરત જ વીંટી કાઢી મહાત્માએ હાથ લાંબે કર્યો. પેલે ચાર તા ચાંકી ઊડયેા. આ કયાંથી? હવે શું કરવું? કયાં ભાગું? કેમ ભાગું?” તે ગભરાઈ ગયા. મહાત્માએ કહ્યું:- ‘બેટા ! શા માટે ગભરાય છે? આમાં તારા ભાગનું જે છે તે જ તુ લઇ જઈ શકીશ વિશ્વને! એ અચળ નિયમ છે કે જે પેાતાનું નથી તે લઇ જવાની કોઇનીચે તાકાત નથી.’ ચારને આવેા પુરુષ કદીયે ને’તે મળ્યા. પ્રવચન અજન Jain Education International For Private Personal Use Only ૮૯ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy