________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ગયું હશે, ત્યાં ઊંડાણવાળેા પ્રદેશ આબ્યા, અને ઊંડા કાતરમાંથી લાકડી અને હથિયારો સાથે ખાર માણસે નીકળી આવ્યા. રજપૂત જરા જોર કરવા ગયા ત્યાં તે તેને લાકડી મારી ઉંઠે પાડયા અને ગાંઠડા પેઠે બાંધી મૂકયા. ખાઇને કહ્યું, “મૂક ઘરેણાં.” ખાઈ નિરુપાય હતી. તેણે ઘરેણાં મૂકી દીધા. પોતાની લાજ ન લૂંટાય તે માટે તે સાવચેત થઈ ઈશ્વર પ્રાર્થના કરવા લાગી: “હે દીનદયાળ ! મારું રક્ષણ કરજે.”
ચારેની દાનત બગડી અને લાજ લેવા તૈયાર થયાં. ત્યાં અને પાછળ આવતા જટા હલકા યાદ આવ્યેા. ભાઈ જટા, વીરા જટા, કરીને મદદ માટે માટેથી બૂમેા પાડી. જટાના મનમાં થયું: ગમે તેમ તેય હું માણસ ! વળી તે મારા ગામની દીકરી! જરૂર કંઇક ભયમાં છે. આ વેળાએ મારે મદદ કરવી જોઇએ. ગમે તે થાય, પણ મારી ફરજ મારે ખજાવવી જોઇએ.’ જટ દોટ મૂકીને તે સ્થળે પડેાંચ્યા. પેલાએનુ ધ્યાન ખેંચાય તે પહેલાં તે ટપાલને થેલેા ફૂગાવતે, કેડે આંધેલ કાઢેલી મ્યાનવાળી તલવાર કઢને તે મણિયા થઈને તૂટી પડયા, પેલા બાર હતા. સામે થયા પણ મરણિયા થયેલ જટાએ ચીભડાની માફક સાતને રેડવી નાંખ્યા. પેાતે હતા એક, પણ મરણિયે; લુટારાઓએ જોયુ કે હવે આ માણસ મરણિયા બન્યા છે, તે આપણુ' આવી બન્યું! એમ સમજીને ખચ્યા તે ભાગ્યા.
(6
જટા ઉપર પણ ઘા પડયા હતા. પેલી વીરાંગના ખાઇને પણ શૂર ચઢયું એટલે એણે પણ હાથ ખતાન્યે. જટાને અચાવવા ખૂબ પ્રયત્ન કર્યો પણ તે ઘવાયા હના એટલે એ અચે તેમ ન હતેા. પોતે પણ ઘવાયેલ. એણે ધણીનાં બંધન છેડયાં. એના ધણીને તે મૂઢ માર લાગ્યા હતા. બંધ છૂટયા એટલે ધણીએ ખાઇને કહ્યું: ચાલેા હવે ઝટ આપણે નીકળી જઈએ, નહિ તા હજુ જોખમ છે.” ત્યારે વીર રજપૂતાણી ખેાલીઃ “જે જોખમ હતુ તે ગયું. હવે જોખમ કેનુ અને કર્યું? આ મારા વીરાએ તે આપના જાન બચાવ્યા છે.” પણ મારા તે શિયળરૂપી આત્મા બચાવ્યેા છે. એટલે એની લાશને સૂની કેમ મુકાય?” આખર એ પવિત્ર વીરાંગનાએ પણ પેાતાના ધણીને સમજાવી પેાતે ચિતા સળગાવી અને જટાની ચિતા સાથે એ પેાતે ભસ્મ થઇ ગઇ. કેવુ અદ્ભુત અલિદ્વાન! કેાની પ્રશંસા કરવી? જટા વીરની કે રજપૂતાણી વીરાંગનાની ? બન્નેએ પેાતપાતાના સ્વધમ ખરાખર ખજાન્યેા. જટાને ઠેકાણે કેાઈ માનવતાવિહેાણા હાત તે પાબારા જ ગણી જાત અને કાં તે! લુંટારાએ લૂટીને અને રજાડીને ચાલ્યા જાત, ત્યારે પેલા રજપૂતને પેલા મૂખ પંડિતની જેમ ઉપદેશ આપવા માંડત કે, ગામવાળાના ના કહેવા છતાં તમે કેમ અભિમાનથી ચાલ્યા ?
મૂર્ખ પંડિત
એવા જ મૂખ પડિતના એક સ્થળે ઉલ્લેખ છે. એનુ નામ હતુ કાશીરામ પંડયા. એક નાનકડા ગામમાં કાશીરામ પંડયા નિશાળ ભણાવતા હતા પણ વિદ્યાર્થીઓને વિદ્યાદાન દેવું એટલે પશુમાંથી માત્ર ખનાવવા એ ભાવનાથી પંડયાજી અજાણ હતા. એ તે ચાપડીએ વંચાવી પાસ કરાવવામાં સમાપ્તિ માનતા. એક સમયે રમુ નામના એક રમતિયાળ છેકરા માસ્તરની મનાઈ છતાં સ્નાન કરવાના ઈશદાથી કૂવા ઉપર ગયા. બનવાકાળ છોકરાને પગ લપસ્યા અને કૂવામાં પડયા. છોકરા ખિચારા તવાનું જાણતા ન હતા, એટલે ગળકાં ખાવા માંડયેા. તેજ સમયે તેને શેાધવા માટે નીકળેલા પડયાજીનુ' અચાનક ત્યાં નીકળવું થયું, ને માસ્તરની નજર કૂવામાં ગળકાં ખાતાં રમુ ઉપર પડી. સાહેબ ખિજાઇ પડયા. રમુને તેની ભૂલ માટે ઠપકો આપવા લાગ્યા અને એમ નહિ કરવા માટે ઉપદેશની ઝડી વરસાવવા મડી પડયાઃ “મૂર્ખ ! શિક્ષકનું નહિ માનનારના આવા જ હાલ થશે-થવા જોઈએ.” એ કેવુ પેાથીપાંડિત્ય! મૂર્ખ પડયાજીને એટલી અકકલ ન પહેાંચી કે હું પહેલાં એને બહાર કઢું અને પછી ઉપદેશ આપું. આવું તે ઘણા કિસ્સામાં બને છે. તમે તમારા નિત્ય જીવન ઉપર દૃષ્ટિપાત કરશેા તેા પડયાજી જેવી ભૂલે! તમે પણ કરી હાય છે તેમ દેખાશે. પડયાજીની ઉપદેશધાશ ચાલુ હતી. લાંબા હાથ કરીને કૂવામાં ભાષણ આપતા આ મૂર્ખને જોઇને રસ્તે ચાલ્યા જતા એક ભરવાડને કુતૂલ થયું કે માસ્તર કાની સાથે ખેલે છે? જેવી એણે કૂવા ભણી નજર કરી તે વલખાં મારતે છોકરા દીઠા. ભરવ!ડ સેવાનું શાસ્ત્ર ભણ્યા ન હતે. પણ એનામાં લાગણીનું તત્ત્વ હતુ. એ દશ્ય જોયુ કે તરતજ એણે કૂવામાં ઝંપલાવ્યું અને છેકશને ખૂબ પ્રયત્ન કરી બહાર કાઢયા. છોકરા બેશુદ્ધ હતેા. અનેક ઉપાયાથી તેણે પીધેલું પાણી બહાર કાઢ્યું. છોકરે! ખચી ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે આમાં શ્રેષ્ઠ કેાને કહેવા ? ભરવાડને
Jain Education International
For Private Personal Use Only
સેવાને રાહ
www.jainelibrary.org