________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશત્તાબ્દિ સ્મૃતિગ્રંથ
ખ્યાતિ પામ્યું છે. સાયલાને લેાકેા ભગતના ગામને નામે ઓળખે છે. તેએ સ. ૧૮૫૬ માં સીધાવદરમાં જન્મ્યા હતા. એ લાલા ભગતની ઉંમર સાત વર્ષની હતી ત્યારે એને દુકાને બેસાડી એના પિતાજી કયાંક બહાર ગયા. આ જ પ્રસગે દશ-બાર સાધુઓને ટાઢે પ્રજતા એણે દીઠા. એમની પાસે પૈસા નહાતા. લાલાને વિચાર થયે કે દુકાનમાં કામળીએ ખૂબ પડી છે. લાવ, એમને એક એક આપું, એ સંસ્કારી જીવ હતે. તેણે પાંચ-સાત-દશ એમ પંદર કામળીએ કાઢી આપી. ટાઢે ધ્રુજતા તેએ! લઇ ચાલતા થયા, પણ લાલાને થયુ કે મારા બાપુ આવશે ને કામળીએ નહિ દેખે ત્યારે મને મારશે. ભલે મારે. માર ખમીશ. એમ વિચારતા એ બહાર ગયા. પાછળથી એનેા બાપ આળ્યે. પડખેના દુકાનદારાએ કહ્યું કે તારા લાલાએ આજ વ્યાપાર ખૂબ કર્યાં છે ! જરા કામળીએ ગણી લે. એ સાંભળી ખાપે કામળીએ ગણી, પણ એકે ઘટી નહિ. નજરે જોનાર પાડોશી કહે: અમે ખેાટી વાત નથી કરતા, અમારી સાથે આવે, તમને પ્રત્યક્ષ બતાવીએ.' એમ કહી ખાવા ગયા હતા તે માગે લઈ ગયા ને ખાવાને ભેટાડયા. જ્યાં જુએ ત્યાં કામળીએ દીઠી. ત્યારથી જ લાલાજીની પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા જામી. પેાતે સત્યવાદી હતેા, એટલે બાપને બન્યું હતુ તે કહ્યું, આપ તે આશ્ચર્યમાં ગરકાવ જ થઇ ગયા. એમનું જીવનચરિત્ર અનેક આશ્ચર્યથી ભરેલ છે.
નાગેન્દ્ર મહારાય
નાગેન્દ્ર મહાશય નામના એક બંગાળી ડાકટર હતા. એ સ્વામી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. હતા તે ડૅાકટર, પણ હૃદયમાં ભારે કરુણા, એટલે દદી કેમ સાજો થાય એ જ ષ્ટિ રાખે, આજના ડોકટરી જીવન જેવું
**
લાવ પૈસા, લાવ પૈસા ” એમ પૈસા સાથે જ સબંધ ન હતા. એટલે જ પેાતાનું માંડ માંડ પૂરું કરતા એવી સ્થિતિ હતી. પણ એ સ્થિતિમાંય તે રાજી રહેતા. એકદ્દા એક મહાશયને ત્યાં લગ્નને મહાત્સવ હતા, ત્યાં એમને ઉપાધ્યાય તરીકે જવાનુ હતુ. પોતે બે દિવસથી કશું ય ખાવાનું લીધું ન હતુ. ખિસ્સામાં ફક્ત ગાડીભાડા જેટલા જ પૈસા હતા. રસ્તામાં એને એક દુઃખિયા કદી મળ્યે, એટલે પેાતાની સ્વભાવસિદ્ધ પ્રકૃતિથી એ બેસી ગયા. દવા મતાવી. પણ પેલા નદી પાસે તે ખાવાનું પણ ન હતુ, એટલે પેાતાની પાસેના પૈસા આપી દીધા. વળી ઠંડી હાવાથી પેાતાની શાલ તેને આઢાડી દીધી. એને એ વિચાર જ ન આવ્યા કે મારે ગામ પાછા ટાંટિયા ઘસતા જવું પડશે અને કામળી વિના ભારે ટાઢ સહેવી પડશે. એ વિચાર ખરા સેવકને કદી ઉગ નથી. પરગજુપણુ એનામાં મુખ્ય હાય છે. એટલે મે અહુ કરી નાંખ્યું એમ કદી એના દિલને ન થાય! એમનું જીવનચરિત્ર ઘણું સુંદર અને આશ્ચર્ય પમાડે એવું છે.
ઉપરનાં ત્રણ દૃષ્ટાંતામાં સંયમ, શિકિત, સાધના અને અર્પવાની ભાવના જુદા જુદા પ્રકારની હતી, પણ એકદરે ઉચ્ચ પ્રકારની સેવા હતી અને દરેકમાં પોતાની આંતરિક ભૂમિકા પ્રમાણે મનોબળ, ચારિત્રબળ અને સુસંસ્કારિતા ભરેલાં હતાં.
હવે પેાતાની જાતથી માનવતાને નામે જાનને જોખમે મદ્દ કરવાનુ' દ્રષ્ટાંત હું કહીશ.
અદ્ભુત સમણુ
એકદા એક રજપૂત પેાતાની નવવધૂને લઈને પેાતાને ગામ જતા હતા. રસ્તા આંબલા ગામમાંથી જતેા હતેા. આંખલા ગામે પહેાંચતાંજ સાંજ પડી. ત્યાંના લેાકેાએ તેને ઘણુ સમજાવ્યુ કે અસૂરુ થયુ છે. રસ્તા ખરાબ છે. વળી ખાઈ પાસે જોખમ છે અને ચારલૂટારાની ભીતિ છે, માટે રાત અહી રહેા. રજપૂત અભિમાનનાં વચન ખેલ્યા : “ ભાળી છે મારી તલવાર !” પેલા લેાકેાએ કહ્યું : “જવા દે, એ મિથ્યાભિમાનીને. આપણે તે કહીએ, માનવુ ન માનવુ ધણીની મરજી !” રજપૂતે તે આગળ રસ્તા લીધે,
દિવસ આથમતા હતા ને રસ્તામાં જટા હલકારો પીઠ ઉપર ટપાલના મેટે થેલે અને હાથમાં ઘૂઘરીવાળી લાકડી સાથે ધમધમ કરતા ભેગા થઈ ગયા. હલકારે અને આઈ સણાસરા નામે એક ગામનાં હતાં. બન્નેએ એકબીજાને માળખ્યાં. હલકારાએ ખાઇને બહેન ” કહી મેલાવી, અને સાથે સાથે વાત કરતાં ચાલ્યાં, ત્યારે ખઇના ધણીએ પૂછ્યું, આ કાણુ છે? આઈએ ખુલાસે! કર્યું કે એ મારા ગામના છે. એ વાત ધણીને ગમી નહિ, અને કઠોર ભાષા આલ્યે.. હલકારા એ સમજી ગયા. પેાતે ધીમે થયા એટલે હલકારા તા પાછળ રહી ગયા, અને પેલુ જોક્લુ તે ચાલ્યું. થોડેક દૂર
પ્રવચન અજન
Jain Education International
For Private Personal Use Only
૮૫ www.jainellbrary.org