________________
૩૫૦
આ પ્રવચન દર્શન
રૂપી છે. રૂપીની તે પૂરી તપાસ કરી લે, આંતરડાં કયાં છે ? કયાં સડચાં છે, તે તેા લગીર તપાસ? આ ચામડાની ઝુંપડી માટે સર્જના જોઈએ તેા પછી અરૂપી, અવ્યાબાધ એવા જે આત્મા તેની સ્થિતિ જાણવા માટે હુ જાણું એ જ ધર્મી, એ કઈ સ્થિતિ સમજવી ?
પાપ શી ચીજ છે ? પાપથી નિવૃત્ત કેમ થવાય ? તેનાથી શુ ફળ થાય છે ? તેની ખખર જિનેશ્વરનાં રચેલાં શાસ્ત્રથી (વચનથી) માલુમ પડે છે, ડોક્ટર ન આવ્યેા હાય તા રાગ માલુમ ન પડે, પણ તાવ તા માલુમ પડે કે નહિ ? તાવની દવા માલુમ ન પડે, તાવ આવે તે તે માલુમ પડે ને ? ડૉકટર આવીને કહેતા જ માનવું તે પણ એકાંતે ખરાબર નથી. નીરોગીપણુ ડોકટરના કહેવાથી ભલે માનીએ પણ રોગીપણુ ડોકટરના આવ્યા પહેલાં પણ જાણીએ. પાપથી વિરમવાવાળાનું કલ્યાણ થાય તે શાસ્ત્રકાર કહે તેથી માનીએ. પાપ અને અધર્મ જાણવા માટે ઉપદેશની જરૂર નહિ ને ? આત્માને 'ગે પણ પાપ છેડવાં, પાપની નિવૃત્તિ કરવી તેથી થતા ફાયદા, પાપ છેાડવાથી ઉચ્ચ દશા ખુદ પાપ એ પાપણે ત્યારે જ જણાય કે સત્પુરુષના ઉપદેશ હાય ત્યારે
ઓ
આંખ કાંટા વાવે એટલુ નહિ, પણ કાંટાને દેખાડે પણુ આંખ વવાનું અને જોવાનુ આંખથી મને છે. આત્મા પોતે પાપને ઓળખી લેતે હાય તા પાપને છેડી દીધુ' હાય. હીરા જોવા માટે આંખનુ સામર્થ્ય છે. પથરા જોવાનું સામર્થ્ય પણ આંખનુ છે. પાપની નિવૃત્તિ પાપનાં નુકસાન સાંભળવાથી માલુમ પડે છે. આ પાપપુણ્યનું સ્વરૂપ સાંભળ્યા વિના માલુમ ન પડે. તેા પછી આત્માનુ કલ્યાણ શી રીતે થાય, તે તેા માલુમ પડે જ કયાંથી ? પાપની નિવૃત્તિરૂપ કલ્યાણ તે સાંભળવાથી માલુમ પડે, એક એક કામ અને, એ ભેગાં ન બને.
એક વખત મિથ્યાત્વી લેાકેા એકઠા થયા. રાત્રે ચેારામાં બેઠા. કાઈ એ કહ્યું : • નવી વાત કરી.’ચારને કાટવાળના ખુંખારાના ડર, તેવી રીતે જૈન લેાકેાથી આ ખીજા લેાકેા હંમેશાં ડરના રહે.