________________
જ્ઞાનપ્રવૃત્તિ
૩૯ મારવું એ છેટું છે. બીજાને મારતાં જુએ કે મને તે નહિ મારેને! પહેલાંથી મારવાનું છેટું સમજે છે અને ઉદ્યમ કરે છે. છેટું ન સમજતે હોય તે તેની પાસે સાધન છે કે નહિ તે શું કામ તપાસે ? મારવું ખોટું એ દરેક કબૂલ કરે છે. હિંસા કરનારે પણ હિંસા કરવી બેટી છે, એમ માની લીધું છે. નહિ તે પિતે પિતાને બચાવ કેમ ધા? બેલે એની પહેલાં જ અંદર બડબડાટ થાય, આમ બેલું તે તે જાણું તે નહિ જાયને? કેઈની વસ્તુ ઉઠાવવા પહેલાં રખેને તે દેખાશે તે નહિ, એમ મનમાં થાય.
હિંસા એ ખરાબ ચીજ છે” એમ અંતકરણ કહી આપે છે. કેટલીક એવી પ્રવૃત્તિઓ છે કે જેમાં અંતકરણની પ્રવૃત્તિ એને લાવી જુએ છે. પણ અંતઃકરણ અરૂપીને લાવી જોવાવાળું નથી જે વસ્તુને મારું અંતકરણ કહે તેને જ ધર્મ માન. જેને માનવાનું ના કહે તેને ધર્મ માનવે નહિ. પણ ધર્મનું લક્ષણ મારું અતઃકરણ કહે તે અર્થ માનવ તે બરાબર નથી. એને માટે નિયમ છે કે સમગ્ર પાપથી વિરમવું. પાપ રહિત સ્થિતિને પિછાણવી એ તમારા અનુભવનું કામ નથી. રોગરહિત દશા એ ડોકટરના કહ્યાથી માલુમ પડે. આપણી કપનાએ કામ નથી લાગતું. જે એ બાબતના જાણકાર હોય તેનું કહેવું કામ લાગે. ડોકટર કહે તે જ કામ લાગે.
આપણે શરીરના માલિક છીએ. ક્ષયથી પીડાતા હોઈએ, ક્ષય. નથી થયે એમ કહીએ તેથી ક્ષય વગરના થઈએ ખરા કે ? તેથી ક્ષય મટી ગયે કે ? કેન્સર થાય તેની ખબર મેટા મેટા ડોકટરોને પડતી નથી. કોઈ કહે કેન્સર નથી, તેથી દરદ મટી ગયું ? દર્દીને જાણવાવાળા સર્જન હોય તે કહે કે “કેસર નથી તેથી જણાય છે કે કેન્સર નથી” આથી કેન્સર છે તે પણ મોટા ડેકટરના કહેવાથી માનવાનું. આપણું મનમાં લાગ્યું કે “નથી,” તેથી કેન્સર ઊંડી. જવાનું નથી. દર્દની બાબતમાં સંપૂર્ણ જાણકાર જે હોય તે પુરુષના. નિર્ણય ઉપર નકકી થાય. ત્યાં તારા મનની ગણતરી શી ? તારા શરીરમાં તે ગણતરી કર. “આત્મા અરૂપી ચીજ છે, આ તે બધું