________________
જ્ઞાનપ્રવૃત્તિ
૩૫૧ એમને પુરાણે ચલાવવાં હોય, એથી તેણે કહ્યું : “અહીં શ્રાવક ન હિય તે એક વાત કરું.” તેણે આમતેમ નજર કરીને વાત કરવા માંડી. કેટલાક લોકે તીર્થની જાત્રા કરવા ગયા હતા. એ તીર્થને એવો પ્રભાવ કે પાણીમાં પાંદડું પડે કે તે માછલું થાય અને પાંદડું જમીન પર પડે કે તે તૃત ખીસકેલી થઈ જાય. એવામાં શ્રાવકુળને છોકરો હશે, તે રખડતે રખડતે ત્યાં આવી ચડ્યો. તેણે પૂછ્યું :
પદડું અડધું પાણીમાં ને અડધું જમીન પર પડે તે શું થાય ? ખીસકોલી થશે કે માછલું થશે ?”
વચનમાં વસ્તુને વિચાર કરે, કહેવાથી ન માને, તે શ્રાવકની ગળથુથીમાં હેય છે. તેમ અહીં જે પાપથી નિવૃત્તિ કરવી એ સાંભળવાથી માલુમ પડે. પાપની સ્થિતિ સાંભળવાથી માલુમ પડે. થોડા પાપની નિવૃત્તિ કરે, ડું પાપ પ્રવર્તાવે તેનું શું થાય ? સર્વથા બંધ ન કરે, કેટલુંક બંધ ને કેટલુંક છૂટું. દેશવિરતિ એમને સ્થળ જીની વિરતિ, ને સૂમની છૂટી, આવું શું થાય? અથવ દેશવિરતિ સાંભળવાથી માલુમ પડે છે. પાપથી સર્વથા વિરતિ સાંભમળવાથી માલુમ પડે. તેથી શું કરવાનું? જાણ્યું એટલું જ.
ભરૂજ રાજ્ય હતું. સમાચાર આવ્યા કે ફલાણે લશ્કર લઈને આવે છે. “સાંભળ્યું
ત્યાંથી લશ્કર નીકળ્યું. તો કહેઃ “જાણ્યું.” સીમાડા પાસે આવ્યું તે કહે: “બને” કિલ્લામાં પેઠું તે કહેઃ “હશે એમ પણ હાય” કિલો લીધો તે કહેઃ “એમ થાય.”
આ બધી ખબર પડે પણ તેમાં વળે શું? જાસુસએ ખબર તે દીધી પણ વજું શું ? પાપથી સર્વથા વિરતિ અને પાપદેશવિરતિ જાણવાથી માલુમ પડે તેથી શું?
મનુષ્યને જાણ્યા પછી પોતાની પ્રવૃત્તિને ઉપયોગી જ્ઞાન થાય "તે તે સાર્થક જ્ઞાન ગણાય. પ્રવૃત્તિને ઉપયોગી ન થાય, તે ખુલ્લી -આંખે રિઆમાં (ખાડામાં) પડે. શેરીએ જુએ તેમાં વન્યું શું ?