________________
૩૪૭
જય જિનેન્દ્ર ભગવાન જિનેર મહારાજના મતને અનુસરનારાઓને તે મુખ્ય ધર્મ એ છે કે ભગવાન્ જિનેશ્વર મહારાજના મતને અનુસરનારા જે હોય તે સર્વને પ્રણામ કર્યા કે લયા સિવાય રહી શકે જ નહિ, અર્થાત્ તેઓ પરસ્પર સાધર્મિકપાયું હોવા છતાં પત્રમાં જય જિનેન્દ્ર લખવાની ટેવ રાખે છે. તેઓ ખરેખર જૈનદર્શનને અનુસરનારાની કે જેનદર્શનની કિંમતને સમજનારા નથી. તત્વ એટલું જ કે જનદશનને અનુસરનારાઓને પ્રણામ જ લખવા અને અન્ય દશનકારાના પત્રમાં જ જય જિનેન્દ્રનું વાક્ય કે જે રૂપાદેવ નિરાશે નું એક કોડ વાકય તરીકે છે. માટે જિનદર્શનને અનુસરનારાઓએ લખવા બોલવામાં અંગીકારની સુંદરતાને સૂચવનાર શબ્દોનો તથા ધમીના બહુમાનને ખ્યાલ રાખીને પ્રવર્તવું જોઈએ.
ધવૃક્ષ પ્રભુ શ્રી જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ ધર્મ એ વૃક્ષ છે, સમ્યકત્વ , એ એનું મૂળ છે, સિદ્ધા-તે એ એનું થડ છે, વ્રત (દેશવિરતિ કે સર્વવિરતિ) એ એની ડાળીઓ છે, અઢાર હજાર શીલનાં અંગે એ પાંદડાં છે, દેવની ઋદ્ધિ, મનુષ્યની ઋદ્ધિ, એ પુષ્પો છો એ ધર્મવૃક્ષ, જિનેશ્વર ભગવંતનાં વચનરૂપી પાણી નીકથી નિરંતર સીંચાય છે, અને પ્રાનને એમાંથી નિવણમક્ષરૂપી ફળ મળે છે, આવા વૃક્ષને હંમેશાં આદર, સેવ, અનંતા સાધુ વગેરેએ આ વૃક્ષ આદરી સેવી. નિર્વાણું–ફળને મેળવ્યું છે.
UQADVJ