________________
૩૪૬
આનદ પ્રવચન દશ જો કે કેઈપણ આસ્તિક દર્શન જીવ–અજીવ–પુણ્ય-પાપ-કર્મ આવવાનાં સાધનો-કમેનું બ ધાવવું–કર્મોનું રોકાવવું, કર્મોનું તૂટવું અને મેક્ષ એ નવ પદાર્થોને નથી માનતે એમ તે નથી જ અર્થાત્ સર્વ આસ્તિક દર્શનકારોને એ જીવાદિક નવ પદાથાને માનવાનું થાય જ છે અને તે માનવાની ફરજ તેના દર્શનકાર તેને પાડે છે, પરતું ભગવાન્ જિનેશ્વર મહારાજના શાસનને અનુસારનારા મહાનુભાવે સિવાય કેઈપણ દર્શન કે મતવાળે તેની વ્યવસ્થામાં એ જીવાદિક નવ પદાર્થોને તત્વ તરીકે માનતા કે જણાવતે જ નથી. અને તેથી જ એમ કહી શકાય કે અન્ય દર્શનકારે જીવાદિ નવે પદાર્થોને માનવા– વાળા છતાં પણ તેઓ તે જીવાદિક નવ પદાર્થોને તત્વ તરીકે તે માનતા જ નથી. તે જીવાદિક નવ પટાર્થોને તત્ત્વ તરીકે માનનારે જે કેઈ પણ વર્ગ હોય તે તે કેવળ ભગવાન જિનેશ્વર મહારાજના શાસનને અનુસરનારે જ વર્ગ છે.
જૈનીઓનું કર્તવ્ય પૂર્વે જણાવ્યા પ્રમાણે માત્ર જીવાદિક નવા પદાર્થોને સ્વીકારવા માત્રથી પૂર્ણ થાય છે એમ કોઈપણ પ્રકારે માની શકાય નહિ, પરંતુ જેન ધર્મને અનુસરનારાઓનું લક્ષ્યબિદુ અગ્રવઆદિના ત્યાગ અને સ વર આદિના આદરને માટે જ અહર્નિશ હોય છે. અને તેથી જ તે જેને પોતાના રૂંવાડે રૂ વાડામાં રાત્રિ વિશે - gવ દે - જેતે ગજ અર્થાત્ આ નિગ્રંથ પ્રવચન જ અર્થ છે. પરમાર્થ છે અને તે સિવાય જગની જે કંઈપણ ચીજ કે પ્રવચનો તે ભયંકરમાં ભયંકર અન કારક છે.
એકલી આવી વાસનાન પતે ધારણ કરનારા હેચ તે જ જેના કહેવાય છે એમ નથી, પરનું જગતના કેઈપણ અન્ય દશન કે મતવાળો તેની સન્મુખ હાજર થાય ત્યારે એ જરૂર વિશે gram
દે દે રે એ કાર રેડવાને માટે જ કટિબદ્ધ થાય એટલે અન્ય દનકારોની આગળ આવી રીતે જનમતની સત્યતા જા કેર કરવાના પરિણામે જ જનમીએ થી અન્યધમીઓની સાથે પત્રવ્યવહારમાં જ્ય જિનેન્દ્ર લખવાને વ્યવહાર રાખી શકાય યાદ રાખવું કે