________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આનંદ પ્રવચન દર્શન નામધારી સાધુઓને રહેવાના મઠો-મંદિરો ક ઉપાશ્રયે થાડા છે, તે પછી સાચા સાધુઓને માટે તો કેટલા હશે એની કલ્પના કરવી જ બસ છે ' આપણા સમાજમાં પણ જુઓ છે કે ઉપાયે ગણ્યાગાંઠયા છે, પરંતુ ગૃહસ્થના ઘરે તે અગણિત છે. આથી સિદ્ધ થાય છે, કે આત્માની સવાભાવિકતા તનની છે, ઉત્થાનની નથી આ જીવને ખાવું, પીવું, ૯, દેવું, ઘાલમેલ, ધમાલ, ઈત્યાદિ ગમે છે અને તેમાં જ રાચી રહેલો છે. આ જીવને એ વિચાર કદી આવ નથી કે હું કેણ છું ? ડચકી આવ્યો છું? મારી શી દશા હતી ? શી દશા છે ? અને શી દશા થવાની છે ? મારું મૂળ સ્વરૂપ મને શી રીતે મળી શકે એમ છે અને મારા એ સ્વરૂપની પ્રાપ્તિમાં મને કયાં વિડ્યો નડે છે ! અને એ માર્ગ વિડ્યો હું કેવી રીતે ટાળી શકું એમ છું ?
દયા અને તેના પ્રકાર આ આત્મા જ્યારે આ વિચાર કરે છે ત્યારે જ તે ભાવદયાની સ્થિતિને પામે છે. દ્રવ્યદયા સમજુ અને અણસમજુ બંને આચરી શકે છે, કૂરમાં ફૂર માણસને પણ સામા માણસને મરતો દેખીને દયા આવે છે, પરંતુ તેમની એ દયા ભાવયા નથી, પરંતુ દ્રવ્યદયા છે, પરંતુ આ દ્રવ્યદયાવાળાએ બારણાં ઉઘાડાં રાખીને ખાળે ડૂચા મારે છે ! એક અન્ય આત્મા મરવા પડ હોય તેથી તેઓ કંટાળે છે, એની તેને દયા આવે છે, પરંતુ પિતાને જ આત્મા સેંકડે જન્મ અને સેંકડે મરણ પામે છે, પામે છે અને પામશે, તેનું ભાન નથી અને એ અસંય જન્મમરણનાં કારણોને તે દૂર કરવા માગતા નથી ! મરણથી આખું જગત ડરે છે, આખી દુનિયા જીવવા ઈચ્છે છે, પરંતુ જગતનો એ ડર માત્ર ચાલુ મરણને અગે જ છે, અને તેથી પ્રત્યેક જીવ–અનેક જીવો અનેક મરણની સામગ્રી પ્રતિક્ષણ તેયાર જ કરે જાય છે, તેથી કોઈને ડર કે ક્ષોભ થત નથી ! આત્મા સિત્તેર કડાકોડી સાગરોપમની મેહની સ્થિતિ બાંધે છે. એ કર્મ ભેગવવાને કેટલાં વરસ જોઈએ ? જગતમાં તેત્રીસ
આવે
છે, એની તેને સાચે છે, પામે છે