________________
હું કોણ?
૩૩૯
સાગરાપમે એક મરણુ તે ચાક્કસ જ છે. આ આત્માને સિત્તર કોડાકોડી સાગરોપમ સુધી થવાવાળા અસય જન્મમરણના તા ખ્યાલ જ નથી, પરંતુ તેને માત્ર એક જ આ ભવના મરણના ડર લાગે છે, જગત મિથ્યા ત્યારે સત્ય શું? આ જગતમાં બધુ મિથ્યા છે અને માત્ર ભગવાનશ્રી જિનેશ્વરદવેનાં વચના, દૈવ, ગુરુ અને ધર્મ એ જ સત્ય છે. એવા વિચાર આ આત્મા સદાએ પેાતાના અંતરમાં છુટયા કરે અને તે સિવાય તેને ખીજો વિચાર સરખા પણ ન આવે ત્યારે જ તે સિત્તેર કાડાકેાડી સાગરાપમના મરણથી ડરનારા બને છે. જે આત્મા સિત્તેર કડકે! ડી સાગરાપમના જન્મમરણથી ડરે છે, તે આત્મા કપિ પણ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ સિવાય બીજી વાત પેાતાના હૃદયમાં લાવી શકતા નથી. આ આત્મા બિચારા જ્ઞાનાવરણીય આદિ કર્મના અપાટામાં પડયા છે તેમાંથી તે બિચારાએને કેમ બચાવી લેવા એને જે વિચાર આવે તે એ જ એક ભાવયા છે એમ સમજો, પરંતુ અહી યાદ રાખવાનુ છે કે જે પેાતાની સ્થિતિને જોતા નથી ન કરી પારકાની સ્થિતિ જોઈ શકતા નથી । જે પેાતાનું શરીર ન દેખે તે પારકાનું શરીર શી રીતે દેખવાના હતા ? અર્થાત્ પરની ત્માયા સ્વચા વિના આવવી એ ઘણી મુશ્કેલ છે.
એક સરણની બીક છે પણ...
જ્યાં સુધી આ ભાવયા ન આવે ત્યાં સુધી તે તમારે એમ જ સમજી લેવાનુ` છે કે ખાળે ડ઼ચા છે ને બારણા ઉઘાડાં છે! બધા આત્મા એક આ ભવના મરણુથી ડરે છે, પરંતુ તે ખી4 થનારા અનતા મરણેાથી કદી ડરતા નથી આ સંબધીનેા આત્માને હજી વિચાર જ આવ્યેા નથી ! અને જયાં એ સ`ખ`ધીના વિચાર જ નથી આવ્યા ત્યાં એ સંબંધીની પ્રવૃત્તિ તે! હાય જ શાની ! પ્રસ્તુત વિચાર આ જીવને નથી છતાં તે વિચાર આત્મામાં જાગૃત કરનારી “જે કાઈ પણ વસ્તુ હેાય તે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસન સિવાય આ વિચાર મા