________________
અંતરાત્મા
૪ર૩
નથી. આબરૂની કિંમત ન હોવાથી તેને આબરૂ રહ્યાને હર્ષ નથી કે ગયાને શક નથી--અફસ નથી.
જેમ આબરૂ એટલે વ્યવહારના આધારરૂપ ચીજ છતાં, મૂળરૂપ છતાં બાળકને તેનું ભાન નથી તેમ બાહ્યાત્માને, મિથ્યાષ્ટિને સર્વજ્ઞના. વચનનું જ્ઞાન નથી, માટે તે વચનાનુસાર વર્તનથી લાભ અને વિરુદ્ધ વતનથી હાનિનું તેને ભાન નથી. ઈન્દ્રિયામી જીવ મિથ્યાદષ્ટિ બિચારે શ્રી સર્વપ્નદેવના વચનને જાણ જ નથી પછી તેને લાભને પીછાને ક્યાંથી? દુનિયાદારીના વ્યવહારને સારી રીતે સમજનાર જ જાણે અને માને કે આબરૂ વધે તેવું જ કામ કરવું, પણ આબરૂ ઘટે તેવું તે પ્રાણાન્ત પણ ન કરવું, કેમ કે આબરૂ ગયા પછી ઊભા. રહેવાનું સ્થાન જ ક્યાં છે ?
બાળકની બુદ્ધિ માત્ર ખાવાપીવામાં એટલે એ તે ઊલટું એમ કહી દે કે આબરૂના કેટલા કોળિયા થાય, કેટલા ઘુંટડા થાય છે તે જ રીતે પુદગલાનંદીની બુદ્ધિ વિષયકષાયમાં જ પ્રવર્તેલી હોય છે એટલે વિષયનું શોષણ થાય તેવી પ્રવૃત્તિ તે ન કરે પણ પિષણ થાય તેવી પ્રવૃત્તિ તે કરે. આ પ્રવૃત્તિ સમજુને શોભે ? ન શોભે, પણ “નાક તે કટ્ટા પણ ઘી તે ચટ્ટા” એમ કેણ માને ? અસમજુ એ રીતે નકટા થઈને ઘી ચાટવામાં આનન્દ માનનારા અસમજીને કેવા કહેવા ? જે આત્મસ્વરૂપ સમજ્યા હોય તે બીજું કશું ન તપાસે, તે તે માત્ર એટલું જ તપાસે કે શ્રી સર્વના વચનાનુસાર વર્તન થાય છે કે નહીં. આવું તપાસે તે અંતરાત્મા બહિરાત્મા માત્ર પુદ્ગલના આનંદને તપાસે...
શરીરના નિષ્ણાતને શરીર પાય તે. આત્માના નિષ્ણાતને આત્મા કેમ ન પાય ? શ્રીમ, રાજામહારાજાઓ શરીરને અંગે વૈદ્ય, ડોકટરને કેટલા આધીન રહે છે? “આ ન ખાવું, આ ન પીવું તે તરત તેને અમલ. તેઓ પિતાની અમલદારી બંધ કરી વેંકટરના હુકમને તાબે થાય છે. ને ? અમુક રથળે રહેવા જાઓ, હવા ફેરકરે, તે તરત ત્યાં દોડી. જવામાં આવે છે; કડવાં ઔષધે ગળે ઉતારાય છે, પરહેજ પાડવામાં.