________________
૩૪૬
માને છે, એ મિથ્થામહનો અંધકાર જે સમયે વિલય થાય છે અને આત્મિક ચિંતન્ય તત્વરૂપી સૂર્યને પ્રકાશ થાય છે તે સમયે આત્મા આત્મસ્વરૂપને આત્મસ્વરૂપ જાણે છે અને પરસ્વરૂપને પરસ્વરૂપરૂપ જાણે છે અને આ સંસારરૂપ ચક્રાવાને દૂર કરી એ મેક્ષધામમાં વાસ કરે છે, રાગદેષ મેહભાવ છવકૌ સુભાવ નહિ,
જીવઠૌ સુભાવ શુદ્ધ ચેતન વખાનિય; દર્વ કર્મ પતે તૌ ભિન્ન હી વિરાજત હૈ,
તિનકો મિલાપ કહે છે કરિ માનિયે, એસો ભેદ જ્ઞાન જાકે હિરદે પ્રગટ ભયૌ,
અમલ અબાધિત અખાડ પરમાનિય સોઈ સુવિચછન મુક્ત ભયૌ તિહુકાલ,
જાની નિજ ચાલ પરચાલ ભૂલિ ભાનિ. ૭૫ ગદ્વેષ આદિ મેહના ભાવો છે; આત્માને સ્વભાવ નથી. આત્માને સ્વભાવ તો શુદ્ધ ચેતનામય કહ્યો છે. કર્મરૂપ જે પગલા દ્રવ્ય તે તે જીવથી પ્રગટ ભિન્ન રહેલ છે, તો આત્મા અને પુદ્ગલનું એકત્વ કેવી રીતે માની શકાય? આ પ્રકારે બનેના ભિન્નત્વનું ભેદ વિજ્ઞાન જેના અંતરમાં પ્રકાશ્ય છે તે અમલ, અખંડ અને અબાધિત પ્રમાણુ યેગ્ય છે; તે સુવિચક્ષણ આત્મા જેણે પિતાની આત્મ સ્વરૂપની પરિણતિ અનુભવી છે અને પરપુગલની પરિણતિને પિતાની માનવાની ભૂલ ભાગી છે તે ત્રણે કાળને માટે મુક્ત થયો છે. ' ' .
અશેક ઈદ ' રાગભાવ ટારિક સુદષિક વિડારિકે
- સુ મોહભાવ ગારિકે નિહારિક ચેતનામ, કર્મક પ્રહારિકે સુ ભર્મભાવ ડારિકે, - , સુચદષ્ટિ દારિદે વિચાર સુદ્ધતા લઈ,