SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ જગક નિવાસી કાલ પાય મેખ પાવત હૈ, મેખકે નિવાસી કભી ગમેં ન આયે હૈ, એતૌ જગવાસી દુખવાસી સુખરાશી નાહિં, વે તૌ સુખરાશી જિનવાની બતાયે હૈ: તત જગતવાસનૈ ઉદાસ હૈઈ ચિદાનંદ, રત્નત્રયપંથ ચલે તે સુખી ગાયે હૈ. ૭૩ સંસારમાં વસેલા છે સંસારમાં જ આનંદ માને છે, મોક્ષમાં વસેલા છમોક્ષમાં જ આનંદમાને છે. સંસારના છો કાળ પામી મોક્ષને પ્રાપ્ત કરે છે પણ મેક્ષમાં વસેલ છો કયારેય પણ સંસારમાં આવ્યા નથી. જગતનિવાસી જીવો દુઃખમાં વસેલા છે, સુખથી યુક્ત નથી. સિદ્ધાત્મા તે અનંત સૌખ્યથી ભરપુર છે એમ શ્રી જિન ભગવાનની વાણીમાં પ્રકાશેલ છે તેથી આ સંસારવાસથી ઉદાસીન થઈ જે ચિતન્યસ્વરૂપ આત્મા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી રત્નત્રયના ભાગે ગમન કરે છે તેને સુખી કહ્યો છે. યાહી જગમાહિ ચિદાન આપ લત છે, ભરમ ભાવ ધરે હરે આતમસકતક અષ્ટકર્મક્ષ જે જે પુગલકે પરિનામ, તિન સપ માનિ માનત સુમતકી; જાહી સમે મિથ્યા મેહ અધિકાર નાસિ ગયી, ભયૌ પરગાસ ભાન ચેતનકે તતક; તાહીસર્સ જાની આપ આપ પર પરરૂપ, ભાનિ ભવ–ભાંવરિ નિવાસ મેખગતો. ૭૪ આ સંસારમાં ચૈતન્ય સ્વરૂપે આત્મા દારુ પીધે હેય તેમ મદમાં ડેલે છે, પરિભ્રમણ કરે છે, મિથ્યાભાવને ધારણ કરે છે અને તેથી આત્મવીર્યની હાનિ કરે છે. આઠકમરૂપ જે જે પુગલના પર્યા છે તેને પિતાનું સ્વરૂપ માને છે, અને તે માન્યતાને સુમતિ
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy