________________
૩૪૭
શનભાવ ધારિકે સુ દષ્ટિક પસારિક,
લખી સરુપ તારિકે, અપાર સુદ્ધતા ખઈ; મત્તભાવ મારિકે સુ મારભાવ ારિ,
સુખક નિહારિ વિહારક વિદા દઈ ૭૯ , રાગભાવને ક્ષય કરી, દ્વેષભાવ વિલય કરી, મોહભાવને ગાળી નાખી, ચિતન્યમય આત્માને નિહાળી, કર્મને ફૂટી, મિથ્યા ભ્રમભાવને ધી, પુગલ પર્યાયદષ્ટિ–ચર્મદષ્ટિને છેદીને શુદ્ધાત્માને વિચાર કર્યો છે, સમ્યગનભાવને ધારી, સમ્યગ્દર્શનભાવને પ્રકાશ કરી યથાતથ્ય સ્વરૂપને ઓળખી અનુભવી અનાદિકાળની અપાર મૂઢતાને દૂર કરી છે, અહ ભાવ અને મમત્વભાવને ક્ષય કરી, કામભાવને. સમાવી દઈ, વિલય કરી મુક્તિનાં દર્શન કરી સંસારના પરિભ્રમણને. વિદાય આપી છે. સુદ્ધ આતમા નિહારિ રાગદેષ મોહ ટારિ,
ધ માનવંક ગારિ લેભ ભાવ ભાનુરે; પાપપુન્યૌ વિડારિ સુહભાવક સંભારિ,
ભર્મભાવક વિસારિ પર્મભાવ આનું રે; ચર્મદષ્ટિ તાહિ જારિ શુદ્ધદષ્ટિક પસારિ,
દેહનેહક નિવારિ સેતધ્યાન છાનું રે; જાગિ જાગિ સિન છાર ભવ્ય મોખક વિહાર,
એક વારકે કહે હજાર બાર જાનું રે. * શુદ્ધાત્મસ્વરૂપને જોઈ, રાગ દ્વેપ મેહ આદિજાને ટાળી ક્રોધ માન, માયા અને લેભ એ ચાર કષાયને ગાળી નાખે. પાપ અને પુણ્ય બનેને નાશ કરી, શુદ્ધાત્મભાવને પામી, મિથ્યા ભ્રમભાવને ભૂલી જઈ પરમ આત્મિકભાવને પ્રાપ્ત થાઓ. જે ચર્મદષ્ટિ છે તેને બાળી વાંખી, આત્માની દૃષ્ટિને વિકાસ કરી, શરીરના મમત્વને દૂર કરી. શુકલધ્યાનના સ્થાનને પ્રાપ્ત થાઓ. હે ભવ્ય! આ નિદ્રાને ત્યાગ.