________________
૧૮૧
ચહ તે અનકી બાત તુમ હી બતાય દેહ,
જાની હમ અબહીં સુચિત્ત લલચાયે હૈ તનિક કષ્ટ નાહિં પાઈયે અનંત સુખ,
અપને સહજમાહિ આપ ઠહરાયે હૈ, યામેં કહા લાગત હૈ, પરસંગ ત્યાગતહી, જારિ દીજે ભ્રમ શુદ્ધ આપહી કહા હૈ. ૩
મિથ્યાત્વવિધ્વંસન ચતુર્દશી. સારી પેઠે રાગદ્વેષને છતી આપ વીતરાગ થયા અને એ ત્યાગનું ફળ ત્રણ લેકનુ પૂજ્યપણું આપ પામ્યા. આ તે એક આશ્ચર્યકારી અનેરી વાત આપ જ બતાવી દેશે એમ જાણું મારું મન હમણાં જ લલચાય છે. એમાં લેશ પણ કષ્ટ નથી. તથા અનત સહજસુખ પ્રાપ્ત થાય છે. પોતાના જ સહજ-સ્વાભાવિક સ્વરૂપમાં સ્વયં સ્થિર થવાય તો એમાં શુ કિમતાદિ લાગે છે? જ્યાં પરપદાર્થને સંગ ત્યાગે અને મિથ્યા ભ્રમને દૂર કરે કે પોતે જ શુદ્ધ કહેવાય છે, હેાય છે. મહકે નિવારે રાગદ્રષદ નિવારે જાહિં,
રાગદ્વેષ ટારે મેહ નેક દૂ ન પાઈએ, કર્મકી ઉપાધિકે નિવારિકે પેચ યહે,
જડકે ઉખારે વૃક્ષ કૈસે ઠહરાઈયે, ડાર પાત ફળ ફૂલ સર્વે કુહલાય જાય,
કર્મનકે વૃક્ષનકે ઐસે કે નસાઈ; તળે હેય ચિદાનંદ પ્રગટ પ્રકાશરૂપ, વિકસે અનન્તસુખ સિદ્ધમે કહાઈએ. ૮
મિથ્યાત્વવિધ્યસનચતુર્દશી. મેહનું નિવારણ કરવાથી રાગદ્વેષનું નિવારણ થાય છે. રાગદ્વેષ જવાથી જરાપણું મેહ રહેતો નથી. કર્મની ઉપાધિ દૂર કરવા માટે એ સારી યુક્તિ છે. જડમૂળથી ઉખેડી નાંખવાથી વૃક્ષ કેવી રીતે