________________
૧૮૦
રાતદિવસ આત્મધ્યાન ધરે. નિશ્ચયથી સમ્યકજ્ઞાન પ્રગટાવે. કર્મનો ક્ષય કરે છે જેથી પુનઃ બંધાય નહિ. શુદ્ધ દષ્ટિ ગ્રહણ કરી મિથ્યામતિને નાશ કરે. સમ્યકત્વને પ્રકાશ કરે. શુદ્ધાત્મ દૃષ્ટિમાં પ્રીતિ કરી આત્મધર્મ પ્રગટ કરે. આત્મબ્રહ્મમાં રમણતા કરે. આત્મામાં જ વાસ કરે, મહા મહિને વશ કરી સર્વે દેવના પૂજ્ય દેવ બને. શુદ્ધાત્માનુભવને અભ્યાસ કરે. આત્મસંયમમાં સ્થિર થાઓ. મેક્ષ સુખની રમણતા કરે, હે આત્મન ! હું તને પકારી પિકારી કહું છું. તેરે હી સ્વભાવ ચિનમૂરતિ બિરાજિતું હું,
તે હી સ્વભાવ સુખસાગરમેં લહિયે, તેરે હી સ્વભાવ જ્ઞાન દરસનદ્ રાજતુ હૈ,
તેરે હી સ્વભાવ ધ્રુવ ચારિતમેં કહિયે; તેરે હી સ્વભાવ અવિનાશી સદા દીસ હૈ,
તેરે હી સ્વભાવ પરભાવમે ન ગહિ; તેરે હી સ્વભાવ સબ આન લર્સ બ્રહ્મમાહિ, યતિ તેહિ જગતકે ઈસ સરદહિયે. ૧
(કુકર-કવિતા) તારે જ સ્વભાવ ચૈિતન્યની મૂર્તિરૂપે વિરાજે છે, તારો જ સ્વભાવ સહજ સુખસાગર સ્વરૂપ છે, તારે જ સ્વભાવ જ્ઞાન અને દર્શનરૂપે શોભે છે, તારે જ સ્વભાવ સ્થિર અખંડિત ચારિત્રમાં છે. તારે જ સ્વભાવ શાશ્વત અવિનાશી દેખાય છે. તારે જ સ્વભાવ પરપુગલમાં મળતા નથી. તારે જ સ્વભાવ છે કે વિશ્વના સર્વ અન્ય પદાર્થો તારા કેવળ જ્ઞાનમાં ઝળકે છે. તેથી અમે તને આ જગતને ઈશ્વર શહીએ છીએ, માનીએ છીએ.
સવૈયા ૩૧, નેકુ રાગ દ્વેષ છત ભયે વિતરાગ તુમ,
તીનલેક પૂજ્યપદ ચેહિ ત્યાગ પાયે હૈ,