________________
૧૫૪.
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને તૃષ્ણના અભાવ સ્વરૂપ, અવિનાશી, અતી દિય તથા અવ્યય સહજસુખને તે અશ્રુત ભગવાન. અનુભવ કરતા રહે છે, ઈોિથી પદાર્થોને ભેગવવાથી તે સુખ હે શકે છે પરંતુ મેક્ષમાં જ્યાં ઈદ્રિયનો અભાવ હોવાથી કેવી રીતે સુખ હોઈ શકે ? તું એમ માનતા હોય તો તે યોગ્ય નથી. હે વત્સ! હજુ તું સુખ તથા દુઃખના સ્વરૂપને જાણતા નથી. મેક્ષનું સહજ સુખ સ્વાધીન છે, બાધારહિત છે, ઈધ્યિાતીત છે, અવિનાશી છે અને ચાર ઘાતિ કર્મોના ક્ષયથી ઉત્પન્ન છે. જે સસારનું સુખ છે તે રાગરૂપ છે, ક્ષણિક છે, પિતાના અને પર પદાર્થના આધારે હોય છે અને તૃષ્ણાના તાપને વધારનાર છે, મેહ, દ્વેષ, મદ, ક્રોધ, માયા, લેભનું કારણ છે અને તેથી દુઃખરૂપી ફળ આપનાર કર્મબંધનું કારણ છે તેથી તે દુઃખરૂપ જ છે. વિષચોથી સુખ થાય છે એ કલ્પના તે માત્ર મેહને જ મહિમા છે. જેમ કફના રોગને કડવા પટેલ પણ સ્વાદિષ્ટ લાગે છે. ચક્રવતી રાજાનું સુખ અને સ્વર્ગના દેવેનું સુખ આ પરમાત્માના સહજસુખની કિચિત પણ તુલના કરી શકતું નથી.
(૧૮) શ્રી પાત્રકેશરી મુનિ પાત્રકેશરીસ્તિોત્રમાં કહે છે – परैः कृपणदेवकैः स्वयमसत्सुखैः प्रार्थ्यते ।
सुखं युवतिसेवनादिपरसन्निधिप्रत्ययम् ।। त्वया तु परमात्मना न परतो यतस्ते सुखं ।
ચરપરિણામ નિરુપમ ધ્રુવં ભજે છે ૨૮ અન્ય જે યથાર્થ દેવ નથી, જેને સાચું સુખ પ્રાપ્ત નથી તે પરપદાર્થથી ઉત્પન્ન સ્ત્રીવનાદિક સુખની આકાંક્ષા રાખે છે પરંતુ આપ તે પૂરમાત્મા છે, પરપદાર્થથી ઉત્પન સુખ આપને નથી, આપનું સહજસુખ પલટાય નહિ એવું, સ્વાધીન, અર્વિનાશી અને નિરુપમ છે. ' , ' , " " ' ' . . (૧૯) શ્રી ફેસેનાચાર્ય તરવસારમાં, કહે છે,