________________
१५५
जा किंचिवि चलइ मणो. ज्ञाणे, जोइस्स, गहिय जोयस्स । ताव ण परमाणंदो उप्पज्नई परमसोक्खयरो || ६० ॥
ધ્યાનને વિષે જ્યાં સુધી "યેગી-ધ્યાનીનું મન ચંચળ છે ત્યાં સુધી તે પરમ સહજ સુખકારી પરમાનદના લાભ મેળવી શકતા નથી. (२०) श्री योगेन्द्राचार्य योगसारभां हे :
जो णिम्मल अप्पा मुणइ वयसंजमुसंजुत्तु । तर लहु पावs सिद्ध सुहु इउ जिणणाहह वुत्तु ॥ ३० ॥
જે કાઈ વ્રત, સૌંયમથી યુક્ત થઈ નિર્મળ આત્માને ધ્યાવે છે તે શીઘ્ર સહજસુખને પામે છે એમ જિનેન્દ્રભગવાને કહ્યું છે. अप्पय अप्पु मुणंतयहं किण्णेहा फलु होइ । केवलणाणु विपरिणवइ सासय सुख्खु लहेइ ॥ ६१ ॥
આત્માદ્વારા પેાતાના આત્માનુ` મનન કરવાથી અપૂર્વ ફળ ક્રેમ! ન થાય? કેવળજ્ઞાન પ્રગટે છે; અવિનાશી સહજસુખ પ્રાપ્ત थाय छे.
सागारु वि णागारुहु वि जो अप्पाणि वसेइ
सो पावइ लहु सिद्धसुह जिणवरु एम भणेइ ॥ ६४ ॥
ગૃહસ્થ હેાય કે સાધુ હેય પણ જે કઈ આત્મામાં રમણ કરશે’ તે શીધ્ર સહજ સિદ્ધ સુખને પામશે એમ જિનેદ્રભગવાને કહ્યું છે. जो सम्मत्तपाणु वुहु सो तयलोय पहाणु । केवलणाण वि सह लहइ सासयसुक्खणिहाणु ॥ ९० ॥
ने ज्ञानी विशेषताथी ( अधानयो ) सभ्यइर्शनवरत छे, त ત્રણે લેાકમા પ્રધાન છે; તે જ અવિનાશી સહજસુખના ભંડાર.. કેવળજ્ઞાનને પામી શકશે.
जो समसुक्खणिलीणं वुहु पुण पुण अप्प मुणेइ । कम्मक्खउ करि सो विफुडु लहु णिव्वाण लहेइ ॥ ९२ ॥
4