________________
૩૩
2
• જીવષ્ટિએ જીવનું કર્તૃત્વ અને ઈશ્વરસૃષ્ટિમાં શ્વરનું કારયિતત્વ અને છતાં કર્મનિર્લિપ્તતા, એમાં ક્રાને વિરાધ જણાય. પણ એ વિરાષં કે વિરોધાભાસ સર્વના મૂળમાં રહેલા છે. કલાના ક્ષેત્રમાં પણ એવા જ વિરાધ કે વિરાધાભાસ છે. આ જગતમાં સુંદર–અસુંદર સત્રીક અશ્રીક અને પ્રકારની વસ્તુઓ છે. સર્વના કર્તા. શ્વર છે. પણ તે પરથી અશ્રીક વસ્તુના નિર્માણને દોષ આપણેશ્વરને દઈ શકીશું ? નહિ જ. અશ્રીક વસ્તુના નિર્માણના દેષથી આપણે શ્વરને અલિપ્ત જ કહીશું..-૨૮ અને માટે જ સન્નીકવસ્તુનિર્માણુકથી પણ એને અલિપ્ત જ કહેવા પડશે, છતાં માણસને સુંદર અને ભવ્ય વસ્તુમાં ઈશ્વરનું દર્શન થાય છે, સુંદર વસ્તુ તેને માટે ઉપાદેય છે, અન્ય નહિ, એ તેને માટે સત્ય છે.૨૯ અર્થાત આપણે જેને સુન્દર–અસુન્દર કહીએ છીએ તે જીવસૃષ્ટિનાં છે, અને એનું કર્તૃત્વ શ્વરનું હાવા છતાં તે તેનાથી નિર્લિપ્ત છે. તે જ પ્રમાણે આપણા માર્ગમાં પ્રલેાભક વિષયે વિસ્તારનાર ઈશ્વર છે, અને છતાં એ કર્મથી એ લિપ્ત થતા નથી.
એ જ પ્રમાણે તેમણે ભક્તિમાર્ગ ઉપર પણ ઘણું લખ્યું છે. આનંદશકરના જ્ઞાન અને ખુદ્ધિના આદર અને આગ્રહ જાણીતા છે. પણ એના અર્થ એવા નથી કે તે ભક્તિની શક્તિ અને રહસ્યની ઉપેક્ષા કરે છે. એટલું જ નહિ, એક જગાએ તે પ્રત્તિયેાગથી અજ્ઞાનના આવરણના ભંગ થઈ જ્ઞાનસિદ્ધિ થાય, અને એને વ્યાવહારિક જીવનમાં પ્રવેશ થાય એનું જ નામ બ્રાહ્ની સ્થિતિ એમ કહે છે.૩૦ મને પેાતાને જણાયું છે કે ઉંમર, થતાં તેમનાં લખાણાના એક ભક્તિ તર, ખાસ કરીને કૃષ્ણભક્તિ તરફ વધતા ગયા છે. આ પુસ્તકના ખડાના લેખે। ધણાખરા સમયાનુક્રમે મૂકયા છે અને તેમાં લગભગ દરેક ખંડમાં અંતે કૃષ્ણ ઉપર જ લેખ આવે છે.
.
૨૮. આટલા માટે હું જગતને ઈશ્વરની કલા કહેવાની વિરુદ્ધ છું. લામાં કશું જ અસુન્દર ન હોઈ શકે, અને જગતમા અસુન્દર છે એમ સ્વીકાર્યાં વિના ચાલે એમ નથી. એ દ્રુ વિના સૌન્દર્યંભાવના સ'ભવતી નથી. ઈશ્વરના ઉદ્દેશ આપણે સમજતા નથી, માટે તે અસુન્દર લાગે છે એમ નહિ કહી શકાય કારણકે માણસમાં રહેલ સુન્દર-અસુન્દર વિવેક, અને સુન્દર-અસુન્દર વસ્તુની એ રૂપે પ્રતીતિ ઈશ્વરના જ્ઞાન બહાર કે વિરુદ્ધ થાય છે એમ કહી શકાશે નહિ. ઈશ્વરની દૃષ્ટિ સુન્દર-અસુન્દરમાં હેાવા ઉપરાંત તેની પાર જાય છે એ જ એના ખુલાસા હાઈ શકે. ર૯. આ પ્રકરણમાં સુન્દર-અસુન્દર કેકના કરતા વધારે પ્રબળ દેાન્તની જરૂર હોય તા તે શૌચાશૌચ કે'વું છે. ૩૦. પૃ. ૨૦૧. વળી જુઓ ! ૬૪૦.
૫