________________
૮૩૬
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ પંચમ કમગ્રંથાદિમાં તે આ છએ પ્રકૃતિએને ચતુર્થીદિ ગુણસ્થાને રહેલા છે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ કહેલ છે.
ચેથા ગુણસ્થાને અપ્રત્યાખ્યાનીય ચતુષ્કને, પાંચમા ગુણસ્થાને પ્રત્યાખ્યાનીય ચતુષ્ક અને ચેથાથી આઠમા ગુણસ્થાનકના પ્રથમ ભાગ સુધી વર્તમાન આત્મા નિદ્રાદ્ધિકને ઉëષ્ટ પ્રદેશ બંધ કરે, કારણકે આયુષ્ય તથા સ્વજાતીય અખધ્યમાન પ્રકૃતિઓને વધુમાં વધુ ભાગ આ પ્રકૃતિઓમાં અહિં જ પ્રાપ્ત થાય છે.
ચોથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી વર્તતા મનુષ્ય દેવ પ્રાગ્ય નિનામ સહિત એગણત્રીશ પ્રકૃતિ બાંધતાં જિનનામને અને સાતમાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી વર્તતા મનુષ્ય દેવપ્રાગ્ય આહારદ્ધિક સહિત ત્રીશ પ્રકૃતિ બાંધતાં આહારકકિને ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે.
અપ્રમત્તથતિ દેવાયુને અને મિથ્યાદષ્ટિ અસાતવેદનીય તથા મનુષ્યાચુને ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે-એમ અહિં ટીકામાં કહ્યું છે, પરંતુ પંચમ કર્મગ્રંથ ગા. ૯૧ તથા તેની ટીકામાં આ ત્રણેને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ કરે એમ કહ્યું છે.
વળી અહિં ટીકામાં મનુષ્ય પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિ બાંધતે મિથ્યાષ્ટિ વાત્રષભનારા સંઘયણને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ કહ્યું છે. જ્યારે પંચમ કર્મગ્રંથ ગા૦ ૯૧ ની ટીકામાં સમ્યફવી તથા મનુષ્ય-તિય"ચ પ્રાગ્ય ઓગણત્રીશ પ્રકૃતિ આધત મિથ્યાત્વી અને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે એમ કહેલ છે.
મિથ્યાષ્ટિ-નરક-તિર્યંચાયુ, મિથ્યાત્વ, છીણદ્વિત્રિક, સ્ત્રીવેદ, નપુંસક વેદ, અતાનુબંધી ચતુષ્ક તથા નીચગેત્ર એ તેર પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે.
સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ દેવપ્રાગ્ય અલવીશ પ્રકૃતિ બાંધતાં દેવદ્રિક, વેક્રિયદ્ધિક, શુભ વિહાગતિ, સમચતુરસ્ત્ર સંસ્થાન અને સૌભાગ્યત્રિક એ નવને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. અને વિક્રિયદ્ધિકને નરક પ્રાગ્ય ૨૮ ને બંધક મિથ્યાદષ્ટિ પણ પણ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે.
શેષ નામકર્મની ત્રેપન પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મિથ્યાદ્રષ્ટિ કરે છે.
ત્યાં એકેન્દ્રિય જાતિ, તિયચઢિક, હંડક સંસ્થાન, ઔદારિક શરીર, બાદર, સ્થાવર, સૂકમ, અપર્યાપ્ત, પ્રત્યક, સાધારણ, અસ્થિર, અશુભ, દુગ, અનાદેય, અયશ, તેજસ, કામણ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, અને વર્ણચતુષ્ક આ પચીશ પ્રકૃતિઓને અપ- થત એકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રેવીશને બંધક, પર્યાપ્ત, પરાઘાત અને ઉચ્છવાસ એ ત્રણને પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાગ્ય પચીશને બંધક, બેઈન્ડિયાદિ ચાર જાતિ, મનુષ્યદ્રિક,
દારિક અંગોપાંગ, સેવાર્તા સહનન અને ત્રાસ આ નવને યથાસંભવ અપર્યાપ્ત બેઈક્રિયાદિ પ્રાયોગ્ય પચીશને બંધક, આતપ તથા ઉદ્યોતનો પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાય