________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
૮૩૭
છ વીશને બંધક, નરકહિક, અશુભવિહાગતિ અને દુઃસ્વર આ ચારને નરકપ્રાયોગ્ય અાવીશને બંધક, મધ્યમ ચાર સંહનન, અને મધ્યમ ચાર સંસ્થાન એ આઠને તિર્યંચ અથવા મનુષ્ય પ્રાચોગ્ય ઓગણત્રીશને બંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે.
સ્થિર તથા શુભને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ બને ટીકાઓમાં દેવ પ્રાગ્ય રૂાવીશના અધે કહેલ છે. પરંતુ પંચકર્મગ્રંથ ગા. ૨ ની ટકામાં તથા અંધશતકમાં પણ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય પરચશના બધે કહેલ છે. અને વિચાર કરતાં તે જ વધુ ઠીક લાગે છે.
સર્વથી અલ્પવીયવાળો, લબ્ધિ અપર્યાપ્ત, સૂક્ષમ નિગાહી જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે મૂળ સાતકમને અને તે જ જીવ પોતાના ચાલુ ભવના આયુષ્યના બે ભાગ ગયા પછી અનેતર સમયે આયુષ્ય બંધ કરે ત્યારે પ્રથમ સમયે આયુષ્યને જઘન્ય પ્રદેશબંધ કરે છે. પણ અનુભૂયમાન આયુષ્યના બે ભાગ ગયા પછી આયુષ્યને તરત જ જે બંધ ન કરે તે અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિસમયે અસંખ્યગુણ ચોગવૃદ્ધિ થતી હેવાથી જઘન્ય પ્રદેશબંધ થતું નથી.
અષ્ટવિધ અંધક, અપ્રમત્તયતિ, દેવપ્રાગ્ય એકત્રીશ મકૃતિ બાંધતાં આહારકત્રિકને જઘન્ય પ્રદેશબંધ કરે છે.
સ્વરાગ્ય જઘન્યાગે વર્તમાન પર્યાપ્ત અસંશિ પંચેન્દ્રિય દેવ તથા નરકાસુનો અને આયુબંધ કાલે નરકમાયેય અાવીશ પ્રકૃતિ બાંધતાં નરકટ્રિકને જઘન્ય પ્રદેશઅંધ કરે છે. કારણકે પર્યાપ્ત અસર કરતાં અપર્યાપ્ત અસંસિ તથા અપર્યાપ્ત સંસિને ચાગ અસંખ્યગુણ હીન હોય છે, પરંતુ તેઓ આ ચાર પ્રકૃતિઓ બાંધતા જ નથી અને પર્યાપ્ત-સંપત્તિને વેગ અસંખ્યગુણ હોવાથી તેઓ પણ જઘન્ય પ્રદેશબંધ કરતા નથી.
જિનનામની સત્તાવાળો છવ દેવ કે નરકમાંથી આવી મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ઓગણત્રીશના બધે દેવદ્ધિક અને વૈક્રિયદ્ધિકને જઘન્ય પ્રદેશબંધ કરે છે. પર્યાપ્ત અસત્તિ કરતાં અપર્યાપ્ત સંસિને ભવના પ્રથમ સમયે ચાગ અસંખ્યગુણહીન હોય છે માટે “ભવાઇસમયે મનુષ્ય જ કરે એમ કહેલ છે.
જિનનામની સત્તાવાળે મનુષ્ય કાળ કરી દેવામાં જાય ત્યાં ભવનાં પ્રથમ સમયે જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ત્રીશ પ્રકૃતિ બાંધતાં જિનનામને જઘન્ય પ્રદેશબંધ કરે. અહિં “ભવના પ્રથમ સમયે કેવળ દેવ કહેવાનું કારણ બારકને ભવના પ્રથમસમયે દેવથી અધિક રોગ હોય છે એમ લાગે છે.
સવથી અલ્પ વીર્યવાળો, લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષમ નિગેદી પિતાના ભવના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગના પ્રથમસમયે આયુષ્યબંધ કરે ત્યારે