________________
૨૨
પચસંગ્રહ પાંચમું દ્વાર સારસંગ્રહ
(૧) સાઘાદિ. ' સાવાદિ પ્રમ્પણા મૂળ અને ઉત્તરકમ આશ્રયી બે પ્રકારે છે. - ત્યાં ચાર ઘાતકમને અજઘન્ય રસબંધ સાદ્યાદિ ચાર પ્રકારે અને શેષ જaન્યાદિત્રાણુ એ સાદિ-અધુવ એમ બે પ્રકારે છે. તેથી આ ચારે કર્મના દશ, દશ ભાંગા છે, નામ અને વેદનીયકર્મને અનુત્કૃષ્ટ રસબંધ સાદાદિ ચાર પ્રકારે અને ઉત્કૃષ્ટાદિ શેષ ત્રણ સાદિ-અધુવ એમ બે પ્રકારે છે. તેથી એ બે કર્મના પણ દશ, દશ ભાંગા થાય છે. નેત્રકમને અનુહૃષ્ટ અને અજઘન્ય સાદિ–અધ્રુવ એમ બે-બે પ્રકારે હેવાથી તેને બાર તેમજ આયુષ્યના ચારે બંધ બે-બે પ્રકારે હોવાથી આઠ, એમ આઠે મૂળકર્મના મલી એંશી ભાંગા થાય છે.
શુભઇવબંધી આઠ પ્રકૃતિને અનુષ્ટ રસબંધ ચાર પ્રકારે અને શેષ ત્રણ બંધ બે-બે પ્રકારે હોવાથી એક એક પ્રકૃતિના દશ દશ ભાંગા થતાં કુલ એંશી, શેષ તેતાલીશ અશુભ ધવબંધી પ્રકૃતિએને અજઘન્ય રસબંધ ચાર પ્રકારે અને શેષ ત્રણ બે-બે પ્રકારે એમ એક એકના દશ દશ ભાંગા થવાથી કુલ ચાર ત્રીશ. , યુવબંધી પ્રકૃતિએ સુડતાલીશ જ છે, પરંતુ વર્ણચતુષ્ક શુભ-અશુભ અને પ્રકા૨માં ગણાવેલ હેવાથી અહિ એકાવન થાય છે.
તત્તર અધુવબધી પ્રકૃતિઓના ચારે રસ બે બે પ્રકારે હેવાથી એક એકના આઠ આઠ ભાંગા થવાથી કુલ પાંચસે ચોરાશી ભાંગા થાય છે. આ રીતે કુલ એક ચિવીશ ઉત્તરપ્રકૃતિની અપેક્ષાએ કુલ એક હજાર ચોરાણું (૧૦૯૪) ભાંગા થાય છે.
ત્યાં ચારે ઘાતકમને જઘન્ય રસબંધ ક્ષેપકને સ્વબંધના અન્ય સમયે એક જ સમય પ્રમાણમાં થાય છે પછી બંધવિચ્છેદ થાય છે માટે તે સાદિ અવ છે. તે સિવાથને સઘળે રસબંધ અજઘન્ય છે. તેમાં સૂકમસંપરા મોહનીય અને ઉપશાંતમાહે શેષ ત્રણ કમને પણ બંધ નથી, ત્યાંથી પડતે બંધ શરૂ કરે ત્યારે અજઘન્ય સાદિ, અબંધ અથવા જઘન્ય રસબંધના સ્થાનને નહિ પામેલાને અનાદિ, અને શવ અને શવ્યાને અધુવ હેય છે.
આ ચારે કમને મિથ્યાષ્ટિ) સંશિ–પંચેન્દ્રિય અતિસંકિલષ્ટ પરિણામે એક બે સમય સુધી ઉત્કૃષ્ટ અને શયાળે અનુત્કૃષ્ટ એમ વારાફરતી અને બધે અનેકવાર કરતા હોવાથી સાદિ–અધુવ છે. ' નામ અને વેદનાયકને ઉત્કૃષ્ટ રસબંધ ક્ષેપક સૂમસંપાયના ચરમસમયે કરે છે. ત્યારપછી બંધવિરછેદ થાય છે. માટે તે સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે સિવાય સર્વકાલ અનુશ્રુષ્ટ રસબંધ કરે છે. ઉપશાંતામહે રસબંધ કરતા નથી. ત્યાંથી પડતો અનુષ્ટ કરે માટે સાદિ, અબંધસ્થાન અથવા ઉત્કૃષ્ટ રસબંધસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભને અને ભવ્યને અથવ હોય છે.