________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
૮૨૧
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તસ્ત્રાગ્ય કિલષ્ટ ચારે ગતિના મિથ્યાષ્ટિઓ કરે છે, કારણ કે અતિસંકિલષ્ટ પરિણામે આ પ્રકૃતિએ બંધાતી જ નથી.
શેષ અડસઠ પ્રકૃતિઓને ઉચ્ચ સ્થિતિબંધ અતિસંશ્લિષ્ટ પરિણામી ચારે ગતિના મિથ્થાદષ્ટિ જ કરે છે.
સપક સ્વ-સ્વ અંધ-વિચ્છેદ સમયે જિનનામ, આહારદિક, પુરુષવેદ, ચાર સંજવલન, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, સાતવેદનીય, યશકીર્તિ, ઉચ્ચ ગોત્ર અને પાંચ અંતરાયઆ પચ્ચીશ પ્રકૃતિએને જઘન્ય સ્થિતિબંધ કરે છે.
વૈક્રિયષકને તwાગ્ય વિશુદ્ધ પર્યાપ્ત અસંશિ–પંચેન્દ્રિય, દેવાયુને ત»ાચિગ્ય સંકિલષ્ટ અને નરકાયુને તત્કાગ્ય વિશુદ્ધ પર્યાપ્ત અસર તથા સંસિ પચન્દ્રિય તેમજ શેષ બે આયુષ્યને ત»ાગ્ય સંલિઝ એકેન્દ્રિયાદિ સઘળા છે જઘન્ય સ્થિતિબંધ કરે છે.
શેષ પંચાશી પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ યથાસંભવત~ાગ્યવિશુદ્ધ અથવા સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય જ કરે છે. કેમકે સંપિચેન્દ્રિયે આ પંચાશી પ્રવૃતિઓને અંતકૅડાકડી સાગરોપમથી ઓછા બંધ કરતા જ નથી. તેમજ બેઈન્દ્રિય વગેરે છે પણ એકેન્દ્રિયથી પણ પચીશગુણુ વગેરે પ્રમાણ જ બંધ કરે છે.
(૧૧) શુભાશુભત્વ દેવ, મનુષ્ય અને તિર્ય ચાયુ વિના શેષ એ સત્તર પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અતિસલિઈ પરિણામે બંધાય છે માટે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે. વળી અશુભપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટરિથતિબંધ વખતે રસ પણ ઉત્કૃષ્ટ બંધાય છે તે ઉત્કૃષ્ટ રસ પણ અશુભ છે. જ્યારે શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટસ્થિતિબંધ વખતે રસ જઘન્ય અંધાય છે, પણ ઉઠ્ઠી બંધાતું નથી, અને શુભપ્રકૃતિઓને જઘન્ય રસ અશુભ ગણાય છે. માટે પણ ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે.
જઘન્ય સ્થિતિ કપાયની મંદતા વડે બંધાતી હોવાથી તેમજ અશુભપ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધમાં જઘન્યરસ અને શુભપ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધમાં ઉછરસ આ ધાતે હોવાથી શુભ છે.
તિર્યંચાદિ ત્રણ આયુષ્યને ઉસ્થિતિબંધ વિશુદ્ધિએ થાય છે અને તે વખતે તેમાં રસ પણ ઉત્કૃષ્ટ બધાય છે માટે તે શુભ છે. અને જઘન્યસ્થિતિબંધ સંક્ષિણ પરિણામે બંધાય છે તેમજ તે સમયે રસ પણ જઘન્ય બંધાય છે. માટે તે અશુભ છે.
– રસબંધ - * આ વિષયમાં ૧) સાવાદિ, (૨) સ્વામિત્વ, અને (૩) અલ્પબહુવ, આ ત્રણ સંબધી વિચાર કરવાનો છે.