________________
પસત્ર-પાંચમું દ્વાર
પ્રથમ સ્થિતિને ક્ષય થાય ત્યારે બીજી રિથતિનું બે સમયજૂન છે આવલિકાકાળમાં બંધાયેલું દળ શેષ રહે છે. બે સમયજૂન એ આવલિકાકાળમાં બંધાયેલું દળ જ્યારે શેષ રહે ત્યારે તેના અવેદી તે આત્માને સંજવલનત્રિકમાં જે પ્રકારે કહા તે પ્રકારે બે સમયનૂન બે આવલિકા પ્રમાણુ પદ્ધકે થાય છે એમ સમજવું. ઉપરની ગાથામાં પુરુષવેદની બીજી સ્થિતિનું જે એક સ્પદ્ધક કહ્યું છે તે માત્ર સામાન્ય વિવક્ષાએ કહ્યું છે. ૧૮૫ श्रीमदाचार्यमलयगिरिविरचित पञ्चसंग्रहटीकाना अनुवादमां बन्धविधिद्वार समाप्त.
–[ sીમ મા સનાત -
પંચસંગ્રહ પચમઢાર સારસંગ્રહ અંધવિધિ એટલે બંધના પ્રકાર. અબાધા પૂર્ણ થયે છતે બંધાયેલ કર્મને જે -અનુભવ કરે તે ઉદય. ઉદય હોય ત્યારે ઉદયાવલિકાની બહારની સ્થિતિમાં રહેલ દલિકોને સકવાય તથા અકષાય વીર્ય વિશેષથી ઉદયાવલિકામાં લાવી ઉદયાવલિકા સાથે જ ભોગવવા તે ઉદીરણા. ઉદય-ઉદીરણા તથા સંક્રમ વગેરેથી સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી કર્મ સ્વરૂપે જે વિદ્યમાનતા તે સત્તા કહેવાય છે.
આ દ્વારનું નામ બંધવિધિ છે તેથી બંધનું જ સ્વરૂપ કહેવું જોઈએ પરંતુ બંધાચિલ કમને જ ઉદય, ઉદય હોય ત્યારે જ ઉદીરણું અને તેથી બાકી રહેલ તે સત્તા છે. તેથી બંધના સ્વરૂપમાં પણ ઉદયાદિ ત્રણેયનું સ્વરૂપ કહેવાને અવસર છે અને તિથી જ અહિં કહેલ છે.
મિશ્ર સિવાય એકથી સાત ગુણસ્થાનક સુધી આયુષ્યને બંધ થાય ત્યારે અન્તમુહૂતકાળ સુધી આને અને શેષકાળે સાતકને તેમ જ મિશ્ર, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે આયુબંધને અભાવ હોવાથી સાતને જ બંધ હોય છે. તે સાતના બંધને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ણ ન્યૂન પૂર્વ કેટિના ત્રીજા ભાગ સહિત છ માસહીન અને મતાંતરે અન્તર્મુહૂત્તહીન તેત્રીશ સાગરેપમ છે.
સૂકમસંપરા મોહનીય તથા આયુ વિના છ કમને બંધ હોય છે. તેને કાળ -જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત છે. .