________________
પચિસંગ્રહ-પાંચમું ઢાર આ પ્રમાણે નપુંસકવેદના બે પદ્ધક થાય છે. સ્ત્રીવેદના પણ એ જ પ્રકારે બે સ્પદ્ધક સમજી લેવા. પુરૂષદના બે પદ્ધકે આ પ્રમાણે સમજવા : "
ઉદયના ચરમસમયે જે સર્વજઘન્ય પ્રદેશની સત્તા હોય ત્યાંથી આરંભી ભિન્ન ભિન્ન છની અપેક્ષાએ એક એક પરમાણુની વૃદ્ધિ થતાં નિરંતર પ્રદેશસત્કર્મ સ્થાને ત્યાં સુધી કહેવા યાવત ગુણિતકમશે આત્માને ઉત્કૃષ્ટ પ્રદેશસત્કર્મસ્થાન થાય. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનું પહેલું સ્પર્ધક થાય.
તથા બીજી સ્થિતિ સંબંધી ચરમખંડને સંક્રમાવતાં ઉદયના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશની સત્તા હોય ત્યાંથી આરંભી પહેલાની જેમ બીજું સ્પર્ધક થાય.. 'અથવા પ્રકારાંતરે બે પદ્ધકની પ્રરૂપણા કરે છે. તે આ પ્રમાણે–
જ્યાં સુધી કોઈપણ વેદની પહેલી સ્થિતિ અને બીજી સ્થિતિ સત્તામાં હોય ત્યાં સુધી જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાનથી આરંભી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા પર્યતનું એક દ્ધક થાય અને બેમાંથી કેઈપણ એક સ્થિતિને ક્ષય થતાં પહેલી સ્થિતિ અથવા બીજી સ્થિતિ જ્યારે શેષ રહે ત્યારે તે આશ્રયી બીજું રૂદ્ધક થાય.
તેમાં, રીવેદ અને નપુંસકવેદની બીજી સ્થિતિના ચરમ સ્થિતિઘાતના ચરમ દળને જ્યારે પ્રક્ષેપ થાય ત્યારે પ્રથમસ્થિતિને એક ઉદય સમય જ શેષ રહે છે. તથા પુરૂષવેદની પ્રથમ સ્થિતિને અનુભવતા જ્યારે ક્ષય થઈ જાય ત્યારે બે સમયચૂન આવલિકાકાળમાં બંધાયેલું બીજી સ્થિતિનું દલિક સત્તામાં શેષ રહે છે તેનું એક સ્પર્ધક થાય છે.
* આ પ્રમાણે પહેલી અને બીજી અને સ્થિતિનું એક પદ્ધક અને બેમાંથી એક સ્થિતિ શેષ રહે તેનું એક એમ વેદનાં બબ્બે સ્પર્ધક થાય છે. ૧૮૪
એ જ હકીકત કહે છે– चरमसंछोभसमए. एगाठिह होइ इत्थीनपुंसाणं ।। पढमठिईए तदंते पुरिसे दोआलि दुसमूणं ॥१८५॥ चरमसंछोमसमये एका स्थितिः भवति स्त्रीनपुंसकयोः । प्रथमस्थित्याः तदन्ते पुरुषे द्वथावलिका द्विसमयोनम् ॥१८५॥ ।
અઈ–વેદ અને નપુંસકવેદના ચરમ સંભ સમયે પ્રથમ સ્થિતિને એક સમય શેષ હોય છે અને પુરૂષદની પ્રથમ સ્થિતિના અંતે એ સમયનૂન બે આવલિકા શેષ હોય છે.
ટીકાનુ–સ્રીવેદ અને નપુંસકવેદની બીજી સ્થિતિના ચરમ સ્થિતિઘાતના ચરમ સંભ-સંક્રમ સમયે પ્રથમ રિથતિને એક સમયમાત્ર શેષ હોય છે અને પુરુષની =