________________
પસહપાંજાર * ઉપશાન્તમાહદિ ત્રણ ગુણસ્થાને એક વેદનીય કરતાં જ અધું. હાથ છે. તેને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી રેશન પૂઠ વર્ષ છે.. - આ ચારે પ્રકારના બંધ પર્યાપ્ત સરિ–પંચેન્દ્રિયમાં જ પ્રાપ્ત થાય છે. શેષ. તેર છવામાં આઠ અથવા સાતને જ બંધ હોય છે... . . ' ; * સૂકમપરાય ગુણસ્થાનક સુધી આઠને, ઉપશાન્ત તથા ક્ષીણમેહે સાતને અને સયાગિ તથા અગિકેવળી ગુણસ્થાનકે ચાર કર્મને ઉદય-હૈયે છે :
આઠના ઉદયને કાળા અભવ્ય આશ્રયી અનાદિ અનંત ભવ્ય આથી અનાદિ સાન્ત અને ઉપશાન્તાહથી પતિત આશ્રયી સાદિ સાન્ત-એમ ત્રણ પ્રકારે છે. સાતને ઉદયને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત તેમ જ ચારના ઉદયને કાળ જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વક વર્ષ છે - -
ઉપશાન્તાહ ગુણસ્થાનક સુધી આઠની સત્તા હોય છે. તેને કાળ અભવ્ય આશ્રયી અનાદિ-અનન્ત અને ભવ્ય આશ્રયી અનાદિ–સાન્ત છે.. ક્ષીણમેહે સાની, સત્તા હોય છે. તેને કાળ અન્તહૃત છે. સોનિ તથા અગિકેવળી ગુણસ્થાનકે ચારની સત્તા હોય છે. તેને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ ક્રોડ વર્ષ છે.
પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિયને આ ત્રણે ઉદયસ્થાને તથા સત્તાસ્થાને હોય છે અને શેર તેર જીવસ્થાનેમાં આઠ જ ઉદય અને આઠની જ સત્તા હોય છે. • - મિશ્ર સિવાય ૧ થી ૬ ગુણસ્થાનક સુધી મૃત્યુ સમયની ચરમાવલિકામાં આયુ સિવાય સાતની અને શોષકાળે આઠે કર્મની ઉદીરણા હોય છે. મિશ્ર ગુણસ્થાને કેવળ આઠની જ ઉદીરણા હોય છે. સાતની ઉદીરણાને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કખથી એક આવલિકા છે, તેમ જ આઠની ઉદીરણાનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક આવલિકા ન્યૂન તેત્રીશ સાગરોપમ છે. - - -
અપ્રમત્તથી સુમસં૫રાય સુધી વેદનીય અને આયુષ્યની ઉદીરણાને ગ્ય સંવિણ અધ્યવસાયોને અભાવ હોવાથી તે બે વિના શેષ છ કમની ઉદીરણ હોય છે. તેને કાળ જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત છે. * -
ક્ષપકને સૂકમસં૫રાય ગુણસ્થાનકની અન્તિમ આવલિકામાં તેમ જ ઉપશાન્તાહ તથા ક્ષીણમાહ ગુણસ્થાને એક આવલિકા બાકી રહે ત્યાં સુધી મોહનીય, વેદનીય અને આયુવિના શિષ પાંચ કર્મની ઉદીરણ હોય છે. તેને કાળ જઘન્યથી એક સમય
* * = , , અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત છે.* * *
, * ક્ષીણમાહની શરમાવલિકામાં તેમ જ સચાગિ કેવળીએ નામ તથા ગોત્ર એ બેની જ ઉદીરણા હોય છે તેને કાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉકંથી દેશના પૂર્વડ વર્ષ છે. અગિ–ગુણસ્થાને ચગને અભાવ હોવાથી ઉદીરણાને પણ અભાવ જ છે..