________________
પંચસંગ્રંહે-પાંચમું કાર પૂર્વે જેનું સ્વરૂપ બતાવ્યું છે તે મિથ્યા મોહનીય ર્વિન શેષ, સુડતાલીસ ધ્રુવેદયિ પ્રવૃત્તિઓને ઉદય અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે–
પૃદયિ ઘાતિ કમની પ્રકૃતિઓને ક્ષીણમોહ ગુણસ્થાનકના ચરમસમયપર્યત ઉદય હોય છે અને નામકની કુંદયિ પ્રકૃતિએને સંગિ ગુણસ્થાનકમાં ચરમસમયપયત ઉદય હેય છે. ત્યાંથી પડવાને અભાવે હેવાથી તે પ્રકૃતિના ઉદયની સાદિ નથી. તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તે સઘળા સંસારી અને પૂર્વોક્ત શુદય પ્રકૃતિઓને ઉદય અનાદિ હોય છે, ધ્રુવ અને અધુવ અભવ્ય અને સભ્યની અપેક્ષાએ છે. ૧૦૧
: ,ઃ * * !... . આ પ્રમાણે પ્રકૃતિ ઉદયના સંબંધમાં ઉદીરણાથી જે વિશેષ હકીક્ત હતી તે કહી, શેષ ઉદીરણા પ્રમાણે સમજવું. હવે સ્થિતિ ઉદય એટલે વધારેમાં વધારે અને ઓછામાં ઓછી કેટલી સ્થિતિને ઉદય હોય તે કહે છે.
उदी ठिइखएणंः संपत्तीए सभावतो पढमो ... सति तम्मि भवें बीओ पओगओ दीरणा उदओं ॥१२|| उदयः स्थितिक्षयेण सम्प्राप्त्या स्वभावतः प्रथमः। '
ત્તિ Wિજૂ મદ્ દ્વિતીય કયો કલીપળો શરા '
અર્થ—(અબાધકાલ રૂપ સ્થિતિને ક્ષય થવાથી (દ્વવ્યાદ્ધિ હેતુઓ) પ્રાપ્ત થયે છતે (૨) વિપાકૅદય થાય તે પહેલે સ્વભાવેદય (અને તે સ્વભાવોદય) તે જીતે (ઉદીરણાકરણ રૂ૫) પ્રયોગથી (જે ઉદય). થાય (તે) બીજે ઉદીરણેય છે. .
ટીકાનુડ–અહિ ઉદય બે પ્રકારે થાય છે. તે આ પ્રમાણે સ્થિતિને ક્ષય થવાથી અને પ્રયોગ વડે તેમાં અહિં સ્થિતિ અબધાકાળરૂપ છે. તે અબાધાકાળરૂપસ્થિતિને ક્ષય થવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવરૂપ ઉદયના હેતુઓ પ્રાપ્ત થયે. છતે પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે જ તે સ્થિતિના ક્ષય વડે થયેલ ઉદય કહેવાય છે. તેનું બીજું નામ સંપ્રાપ્તોદય અથવા ઉદયોદય છે.
તે ઉદય જ્યારે પ્રવર્તતે હોય ત્યારે ઉદીરણા કરણરૂપ પ્રયાગ વડે ઉદયાવલિકા ઉપરના સ્થાનમાં રહેલા દલિને ખેંચી ઉદયાવલિકાના દલિ સાથે જે અનુભવે છે.
૧ અહિ એમ શંકા થાય કે અબાધાકાળ પૂર્ણ થાય ત્યારે કોઈ પણ કામ ઉદયમાં આવે જ. કારણ કે અબાધાકાળમાં વિવક્ષિત પ્રકૃતિના દલિકે ગોઠવાયા નથી. એટલે અબાધાકાળમાં તે ઉદય. ન જ થાય પરંતુ તે ઉપરના સ્થાનમાં ઇલિકે ગોઠવાયેલા હોવાથી તે સ્થાનમાં જ્યારે જીવ જાય ત્યારે તે દલિનો ઉદય જરૂર થાય તે પછી ઉપર જે હેતુઓ બતાવ્યા તેની જરૂર શી? તેના ઉત્તરમાં સમજવું કે અસાધાકાળ ઉપરના થાનમાં જ્યારે જીવ જાય ત્યારે ઉપરના કારણેના અભાવે પ્રદેશોદય થાય, પરંતુ રસદિય તે ઉપરના કારણે મલયે જ થાય. ઉપગત કારણ રદયના છે એમ સમજવું