________________
પસંગ્રહ-પાંચમું દ્વાર
मोहे चउहा तिविहोवसेस सत्ताह मूलपगईणं । मिच्छत्तुदओ चउहा अधुवधुवाणं दुविहतिविहा ॥१०॥ मोहे चतुर्दा त्रिवियोऽवशेषाणां सप्तानां मूलप्रकृतीनाम् । मिथ्यात्वोदयश्चतुध्रुिवधुवाणां द्विविधत्रिविधौ ॥१०१।।
અથ–ાહનીયકમને ઉદય ચાર પ્રકારે છે અને અવશેષ સાત મૂળ પ્રકૃતિને ઉદય ત્રણ પ્રકારે છે. તથા મિથ્યાત્વને ઉદય ચાર પ્રકારે છે અને અદથી તથા શેષ કૃદયીને ઉદય અનુક્રમે છે અને ત્રણ પ્રકારે છે.
ટીકાજી –મોહનીયકમને ઉદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
ઉપશાંતોહ ગુણસ્થાનકે મોહનીયને ઉદય હોતો નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, અગીઆરમું ગુણસ્થાનક જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને મોક્ષે જતાં ઉદય વિચ્છેદ થશે માટે અધુવ હોય છે.
અવશેષ સાત મૂળકને ઉદય અનાદિ, યુવા અને અgવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે –
જ્ઞાનાવરણ, દશનાવરણ અને અતરાયને ક્ષીણમાહ ગુણસ્થાનકના ચરમ સમયપર્યત ઉદય હોય છે, તથા વેદનીય, નામ, શેત્ર અને આયુકમને અગિ ગુણસ્થા-નકના ચરમ સમયપર્યત ઉદય હોય છે. તે તે ગુણસ્થાનકે તે તે કર્મોના ઉદયને ક્ષય થયા પછી ત્યાંથી પડવાનો અભાવ હોવાથી ફરીવાર તેઓના ઉદયની શરૂઆત થતી નથી માટે એ સાતે કર્મને ઉદય અનાદિ છે, તથા ભવ્યને જ્યારે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય અને ઉપરોક્ત ગુણસ્થાનકે જાય ત્યારે તેઓને ઉદય વિચ્છેદ થાય માટે સાંત અને અભવ્યને કેઈ કાળે પૂર્વોક્ત કમને ઉદયવિચ્છેદ નહિ થાય માટે અનત.
આ પ્રમાણે મૂળકર્મવિષયક સાદિ વિગેરે ભાંગાની પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિની અંદર સાદિ વિગેરે ભાંગાની પ્રરૂપણ કરે છે- મિથ્યાત્વાહનીય ઉદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–
સમ્યવથી પડેલાને મિથ્યાત્વાહને ઉદય થાય માટે સાદિ. તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી એટલે અદ્યાપિ જેઓએ સમ્યકૃત્વ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ અભવ્યને અનંત અને ભવ્યને સાંત મિથ્યાત્વમોહને ઉદય હોય છે.
સઘળી અધુવદયિ પ્રકૃતિઓને સાદિ અને સાત એમ બે પ્રકારે ઉદય હોય છે. કારણ કે તે સઘળી પ્રકૃતિઓને ઉદય સ્થાયી નથી અધ્રુવ છે.