________________
સંગ્રહ-પાંચમું દ્વાર
૭૭
અને સ્વામિ નથી હોતે? તેના ઉત્તરમાં કહે છે કે-બીજે સમયે પહેલા સમયથી અસંખ્યગુણ વધતા ચા સ્થાનકે જાય છે. કારણ કે સઘળા અપર્યાપ્તા જી અપ
પ્તાવસ્થામાં પ્રતિસમય પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્યગુણ -વધતા ચગસ્થાનકે જાય છે, માટે બજે સમયે જઘન્ય પ્રદેશબંધ હોતા નથી. - શતકર્ણિકાર મહારાજ કહે છે કે–સઘળા. અપર્યાપ્તા જે સમયે સમયે અસંખ્યગુણ રોગ વડે વધે છે માટે બીજા આકિ સમયમાં જઘન્ય પ્રદેશબંધ ઘટી શકતું નથી.
આયુને પણ તે જ લબ્ધિ અપર્યાપ્ત અન્ય સૂફમનિગદની અપેક્ષાએ સર્વમંદ ચોગાનવર્તિ સુકમ નિગને આત્મા પિતાના આયુના ત્રીજા ભાગના પહેલે સમયે વર્તતે જઘન્ય પ્રદેશબંધ કરે છે. પરંતુ ત્યારપછીના સમયે કરતો નથી. કારણ કે અપર્યાપ્ત હેવાથી તેની પછીના સમયે અસંખ્યગુણ વધતા ચગસ્થાનકે જાય છે માટે ત્યાં જઘન્ય પ્રદેશબંધ ઘટતું નથી, તેથી પિતાના આયુના ત્રીજા ભાગના પહેલા સમયે જઘન્ય પ્રદેશબંધ કરે છે એમ કહ્યું છે.
શિવશર્મસૂરિ મહારાજ કહે છે કે– ઉત્પત્તિના પહેલે સમયે જઘન્ય વેગે વર્તમાન અપયાપ્ત સૂક્ષમનિગદ સાતે કર્મને જઘન્ય પ્રદેશબંધ કરે છે અને આયુને બંધ કરતે તે જ સૂકમનિગાદીએ આયુને જઘન્ય પ્રદેશબંધ કરે છે.” * * *
આ પ્રમાણે મૂળપ્રકૃતિવિષયક જઘન્ય પ્રદેશનું સ્વામિત્વા કહ્યું. હવે ઉત્તરપ્રકૃતિ બધે જઘન્ય પ્રદેશમાં ધનું સ્વામિા કહે છે–
जहन्नयं तस्स बच्चासे ॥९॥
जघन्यं तस्य व्यत्यासे ॥११॥ અર્થ–ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વના વિષયમાં જે રીતે કહ્યું તેનાથી વિપર્યાસ કરતા જઘન્ય પ્રદેશબંધ થાય છે.
ટીકાનુ–ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામિત્વ સંબંધે જે હકીક્ત કહી છે તેને વિપઆંસ કરવાથી જઘન્ય પ્રદેશબંધને સ્વામિ થાય છે. તે આ પ્રમાણે
ઉત્કૃષ્ટ પ્રદેશબંધ તે આત્મા કરે છે કે જે મનેલબ્ધિસંપન્ન ઉત્કૃષ્ટ ગણ્યાનકે વર્તમાન સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત અને મૂળ તેમ જ ઉત્તરપ્રકૃતિઓની અ૫ સંખ્યાને બાંધનાર હોય.
શા માટે એ પ્રમાણે છે? તેના ઉત્તરમાં કહે છે કે—જે આત્મા મને લબ્ધિ સંપન્ન છે તેની ચેષ્ટા-ક્રિયા શેષ જીવની અપેક્ષાએ અતિશય બળવાળી હોય છે કારણ કે વિચારપૂર્વક ક્રિયા કરનાર આત્માની ચેષ્ટા તીવ્ર હોય છે. પ્રબળ ચેષ્ટા યુક્ત તે આત્મા