________________
૬૭૬
પંચસંગ્રહ-પાંચમું દ્વાર [, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિયજાતિ, છેવટું સંઘયણ, ઔદારિક અગોપાંગ, મનુષ્યદ્ધિક અને વસનામકર્મને અપર્યાપ્ત બેઈન્ડિયાદિ યોગ્ય પચીસ પ્રકતિને બંધક ઉત્કૃષ્ટ ભેગે વર્તમાન મિથ્યાદષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે.
પરાઘાત, ઉચ્છવાસ અને પર્યાપ્ત નામકર્મને એકેન્દ્રિય ગ્ય પચીસ પ્રકૃતિને બંધક ઉત્કૃષ્ટ ગિ મિથ્યાષ્ટિ સ્વામિ છે. .
. . . આતપ અને ઉદ્યોતને એકેન્દ્રિયગ્ય છવિસને બંધક સ્વામિ છે. - [, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, સમચતુરસસંસ્થાન, પ્રશસ્તવિહાગતિ, દેવદ્વિક, વિક્રિયદ્રિક, 'દુર્ભાગ, અનાદેય, અશુભ અને અસ્થિર એ પંદર પ્રવૃતિઓને દેવગતિપ્રાગ્ય અઠ્ઠાવીશ પ્રકૃતિને બંધક ઉત્કૃષ્ટ ગે વર્તમાન સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે.
તથા નરકદ્ધિક, અપ્રશસ્તવિહાગતિ અને સ્વરનામકર્મને નરકગતિ પ્રાય અઠ્ઠાવીશને બંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે.
મધ્યમ ચાર સંઘયણ અને મધ્યમ ચાર સંસ્થાનને તિર્યંચ અને મનુષ્યગતિ ચોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનો બંધક અને “વજઋષભનારાચસંઘયણને મનુષ્યગતિ થી ઓગણત્રીશને બંધક ઉત્કૃષ્ટ ચોગે વર્તમાન મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે.
દેવાયને ઉત્કૃષ્ટ ચગસ્થાનને પ્રાપ્ત થયેલે અપ્રમત્ત સંયત ઉત્કૃષ્ટ પ્રદેશબંધને સ્વામિ છે. '
તથા શેષ ત્રણ આયુને ઉત્કૃષ્ટ યોગસ્થાનને પ્રાપ્ત થયેલ મિથ્યાષ્ટિ ઉત્કર્ષ માટે બંધને સ્વામિ છે. આ પ્રમાણે મૂળપ્રકૃતિવિષયક અને ઉત્તરપ્રકૃતિવિષયક ઉત્કૃષ્ટ પ્રદેશબંધનું સ્વામિત્વા કહ્યું. ' . - હવે જઘન્ય પ્રદેશબંધનુ સ્વામિત્વ કહેવું જોઈએ. તેમાં પહેલા મૂળપ્રકૃતિવિષયક કહે છે–
આ વિના સાતે મૂળપ્રકૃતિઓને ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તમાન, સર્વથી અ૫ વયવાળે લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગદ જીવ જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. , ઉત્પત્તિના બીજા સમયે વીતે તે સૂકમ નિગોદ જીવ શા માટે જઘન્ય પ્રદેશના
૧ દેવગતિ પ્રાગ્ય અાવીશ બાંધના દુર્લગ અને અનાદેવન બંધ થતા નથી છતાં અહિ લીધા છે તેને આશય સમજાતું નથી, બાકી એ બે પ્રકૃતિને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એન્દ્રિયગ્ય ત્રેવીસ બાંધતા સંભવે છે. ત્રેવીસને બંધક મિશ્રાદષ્ટિ તેને અધિકારી છે. અસ્થિર અને અશુભના ઉત્કૃષ્ટ પ્રદેશબંધો પણ એ જ અધિકારી સંભવે છે અને સ્વપજ્ઞ ટીકામાં પણ આ દુર્ભગ આદિ ચારેને એકેન્દ્રિય પ્રાગ્ય વીશને બંધ કરવામિ કહેલ છે.
૨ પ્રથમ સંધયણના ઉત્કૃષ્ટ પ્રદેશબંધને બધાધિકારી તિચગતિ એગ્ય ઓગણત્રીસનો બંધક પણ કર્મગ્રંથની ટીકામાં લીવે છે