________________
પંચસંગ્રહ-પાંચમું કારણ ઘણા પુદ્ગલોને ગ્રહણ કરે છે માટે મને લબ્ધિસંપન્ન એ વિશેષણ ગ્રહણ કર્યું છે. મને લબ્ધિયુક્ત હોવા છતાં પણ પોતાની ભૂમિકાને અનુસાર મંદ મંદ ચગસ્થાનક વાળે પણ હોય છે. તેથી તેને ત્યાગ કરવા માટે ઉત્કૃષ્ટયાગી એ વિશેષણ લીધુ છે. તથા સંક્ષિ અપર્યાપ્તાને પણ પિતાની ભૂમિકાને અનુસાર ઉત્કૃષ્ટ ચાગ છે, તે ઉત્કૃષ્ટ
ગનું અહિં પ્રયોજન નથી, કારણ કે તે ઉત્કૃષ્ટ ગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતું નથી, માટે તેને દૂર કરવા સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત એ વિશેષણ ગ્રહણ કર્યું છે.
આ ત્રણે વિશેષણ યુક્ત હોવા છતાં પણ જે ઘણી મૂળ કે ઉત્તર પ્રવૃતિઓને બંધક હોય તે પણ વિવણિત પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ન થાય. કારણ કે દલિંકે ઘણા ભાગમાં વહેચાઈ જાય, તે હેતુથી મૂળ અને ઉત્તર અ૫તર પ્રકૃતિએને બંધક હો જોઈએ એમ કહ્યું છે. આ ચાર વિશેષણ યુક્ત આત્મા ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે માટે પ્રદેશબંધના સ્વામિત્વના વિષયમાં સર્વત્ર આ નિર્દોષ સામાન્ય લક્ષણ છે. તેમાં જે કંઈ વિશેષ છે તે પૂર્વે બતાવેલ છે.
ઉપરોક્ત લક્ષણો વિપથસ એ જ પ્રાયઃ જઘન્ય પ્રદેશબંધના સ્વામિત્વના વિષથમાં લક્ષણ સમજવું. તે આ પ્રમાણે
મને લબ્ધિ હીન, જઘન્ય રોગ સ્થાનકે વર્તમાન, લબ્ધિ અપર્યાપ્ત, મૂળ અને ઉત્તર ઘણી પ્રકૃતિઓને બાંધનાર આત્મા જઘન્ય પ્રદેશમાં અને સ્વામિ છે.
કહ્યું છે કે–“સરી ઉત્કૃષ્ટ ગિ, પર્યાપ્ત, અલ્પતર પ્રકૃતિને અધક, ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે, તેથી વિપરીત જઘન્ય પ્રદેશબંધ કરે છે. આ તે બહુ સંક્ષેપમાં કહ્યું તેને જ મંદ મતિવાળા શિષ્યના ઉપકાર માટે વિસ્તારથી વર્ણવે છે–
નરકગતિ, નરકાસુપૂવિ, નરકાયુ અને દેવાયુરૂપ ચાર પ્રકૃતિઓના સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત જઘન્ય ગસ્થાનકે વર્તમાન અગ્નિ પંચેન્દ્રિય જઘન્ય પ્રદેશબંધને સ્વામિ છે. અહિં અસંસિ પર્યાપ્તાના જઘન્ય ગાથી સંસિ પર્યાપ્તાને જઘન્યાગ અસંખ્યાતગુણ હોય છે.
કહ્યું છે કે–અર્સરિ પર્યાપ્તાના જઘન્યગથી સંરિ પર્યાપ્તાને જઘન્યાગ અસંખ્યાતગુણ છે.”
માટે સંપત્તિને જઘન્ય પ્રદેશબંધ ઘટતા નથી તેથી અસંસિ ગ્રહણ કર્યો છે અને અપર્યાપ્ત અસંસિને વિવક્ષિત ચાર પ્રકૃતિઓને બંધ થતું નથી માટે સઘળી પર્યાપ્તિએ પર્યાપ્ત એમ કહ્યું છે.
૧ જધન્ય પ્રદેશબંધ થતામાં ચાર વિશેષણ મૂક્યા છે. પરંતુ વધારેમાં વધાર જેટલા ઘટે તેટલા ઘટાવવાના છે જ્યાં ત્યારે ઘટે ત્યાં ચાર, ચારે ન જ ઘટતા હોય તે વધારેમાં વધારે લ્ટી શકે તેટલા ઘટાવવાના છે.