________________
ટીકાનુવાદ સહિત.
w
નની અપેક્ષાએ અશુદ્ધિ વધારે હાવાથી અને શુદ્ધિ મ૯૫ હેાવાથી ગુણા અલ્પ પ્રમાણમાં ઉઘાડા થયેલા હાય છે.
૩૫
પ્રશ્ન—જે આત્મા મિથ્યાર્દષ્ટિ છે, તે તેને ગુરુસ્થાનકના સ ́ભવ કેમ હોઇ શકે ? કારણ કે ચુણા તે। જ્ઞાન દર્શીન અને ચારિત્રરૂપ છે, તે ગુણે! જ્યારે વિપરીત પ્રતીતિ-શ્રદ્ધા હાય ત્યારે પ્રેમ હોય ? તાત્પય એ કે જ્ઞાનાદિ ગુણા જ્યારે મિથ્યાત્વમેાહના ઉદયથી દુષિત થયેલા હેાય ત્યારે તે દૂષિત ગુણ્ણાને ગુરુસ્થાન ક્રમ કહેવાય?
ઉત્તર—જો કે તવાથી શ્રદ્ધારૂપ આત્માના ગુણને સર્વથા દુમાવનાર પ્રખળ મિથ્યાત્વમેાહનીયના વિપાકાયવડે જીવ અને અજીવ આદિ વસ્તુની પ્રતીતિરૂપ તાત્ત્વિક શ્રદ્ધા પ્રાણિઓને વિપરીત હાય છે, તે પણ દરેક પ્રાણિઓમા આ મનુષ્ય છે, આ પશુ છે, અત્યાદિ વિષયની પણ ક્રાંઈક પ્રતીતિ હોય છે. છેવટે નિગેાપ્ત અવસ્થામાં પણ તદ્દા પ્રકારની આ ઉષ્ણ છે, આ શીત છે, એ પ્રકારની સ્પર્શનેન્દ્રિયના વિષયની પ્રતિપત્તિ-જ્ઞાન અવિપરીત ડાય છે. જેમ અતિ ગાઢ વાદળાએથી ચન્દ્ર અને સૂર્યની પ્રભા માયા છતા પણ પૂછ્યું - પણે તેની પ્રભાના નાશ થતા નથી પરંતુ કઈક અશ ઉઘાડે રહે છે, જો તે અશ ઉઘાડે ન રહે તે દરેક પ્રાણિઓમા પ્રસિદ્ધ દિવસ રાત્રિના ભેદ દૂર થાય કહ્યું છે. કેગાઢ વાદ ળાએ છતાં પણ ચન્દ્ર અને સૂર્યની પ્રભા ઉઘાડી હાય છે.' તેમ અહિં પણુ પ્રમળ મિથ્યાત્વમેાહના ઉદયથી સમ્ભશ્ર્વરૂપ આત્માનું સ્વરૂપ દુખાવા છતાં પણ તેના અંશ ઉઘાડા રહે છે, કે જે વડે મનુષ્ય અને પશુ આદિ તાત્ત્વિક વિષયની વિપરીત પ્રતીતિ દરેક આત્મા આને થાય છે. માત્ર તાત્ત્વિક વિષયની યથાથ શ્રદ્ધા હાતી નથી. તે અંશ ગુણુની અપેક્ષાએ મિથ્યાર્દષ્ટિને પણ ગુણુસ્થાનકના સભવ છે.
4
પ્રશ્ન—અંશ ગુણની અપેક્ષાએ મિથ્યાષ્ટિને જ્યારે તમે ગુરુસ્થાનક માના છે, ત્યારે તેને મિથ્યાષ્ટિ કેમ કહેા છે ? કારણ કે મનુષ્ય પશુ આદિ વિષયની પ્રતિપત્તિશ્રદ્ધાની અપેક્ષાએ અને છેવટે નિગેદ અવસ્થામાં પશુ તથા પ્રકારની સ્પર્શની અવ્યક્ત પ્રતીતિની અપેક્ષાએ દરેક આત્માઓમાં સમ્યગ્દષ્ટિ પશુ ઘટી શકે છે. તાત્પર્ય એ કે અંશ ગુણુની અપેક્ષાએ દરેક આત્માઓને સમ્યક્ત્વી કહેવા જોઇએ, મિથ્યાષ્ટિ નહિ, તે મિથ્યાષ્ટિ ક્રમ કહ્યા ?
ઉત્તર-ઉપરાક્ત તમારા દોષ ઘટી શકતા નથી. કારણ કે ભગવાન અરિહંતે કહેલ સપૂર્ણ પ્રવચનના અને માનવા છતાં પણ તેની અંદરના એક પણ અક્ષર ન માને તે તે સર્વજ્ઞ પ્રભુ પર વિશ્વાસ ન હોવાને લીધે મિાદેષ્ટિજ કહેવાય છે કહ્યું છે કે-સૂત્રમાં કહેલ એક પણ અક્ષરની અશ્રદ્ધાથી આત્મા મિથ્યાદષ્ટિ થાય છે.' હવે જો સૂત્ર” તેને પ્રમાણુ નથી, તે ભગવાન અરિહંતે કહેલ જીવ અજીવાત વસ્તુ વિષયક યથાર્થ તત્ત્વનિય કર્યાથી હાય ?
પ્રશ્ન——ઉપર કહ્યું કે ભગવાન અરિહંત કહેલ સિદ્ધાંતના સપૂર્ણ અને માનવા છતાં પણ તેની અંદરના એક પણ અક્ષરને ન માને તા તે મિથ્યાષ્ટિ છે. પર ંતુ ન્યાયની રીતે