________________
પંચસગ્રહ-પાંચમું કાર
૬૫
ટીકાનુ–“શુભ પ્રકૃતિની સહચારિ શુભપ્રકૃતિઓ અને અશુભની સહચારિ અશુભ પ્રવૃતિઓ હોય છે. એટલે કે શુભની સાથે શુભપ્રકૃતિએને ચોગ અને અશુભની સાથે અશુભને ચોગ થાય છે એ ન્યાય હવાથી દારિકટ્રિક સાથે ઉદ્યોતને ચાગ કર અને તિર્યંગદ્ધિક સાથે નીચગાત્રને ચોગ કરે.
તાત્પર્ય એ કે ઔદારિકહિક અને ઉદ્યોતનામકર્મ એ ત્રણ પ્રકૃતિઓને ચાવતો જશેષ તપત્તિ વ્યાખ્યાન-વિસ્તૃત ટીકા કરવા વડે વિશેષ અર્થનું જ્ઞાન થાય છે.” એવું વચન હેવાથી ગાથામાં જે કે- તમરમાં' એ પદ વડે સાતમી નારકીના છ જ લીધા છે છતાં દેવે અથવા નારકીએ તિર્યંચગતિની ઉત્કૃષ્ટ સંલેશે વીશ કેડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા જઘન્ય સબંધ કરે છે. કારણ કે તે પ્રકૃ તિઓના બાંધનાર છવામાં તેઓ જ સર્વસંક્ષિણ અધ્યવસાયવાળા છે. આવા પ્રકારના
અતિલિઇ પરિણામી તિર્યંચ મનુષ્યને નરકગતિ યેચ બંધને સંભવ હેવાથી ઉપરિક્ત પ્રકૃતિઓના બને અસંભવ છે. તેમાં પણ ઔદ્યારિક અંગોપાંગના ઈશાન દેવલોક પછીના દેવ જાણવા. કારણ કે અતિસંક્ષિણ પરિણામે ઈશાન સુધીના દેને તો એકેન્દ્રિયગ્ર બંધનો સંભવ હોવાથી તે વખતે તેઓને ઔદારિક અપાંગ નામકર્મ બંધાતું નથી.
તથા તિર્યંચગતિ, તિચાતુપૂવિ અને નીચગેત્રને સાતમી નરકપૂવીમાં વત્તા માન ઔપશમિક સમ્યકત્વને ઉત્પન્ન કરતે નારકી યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરવાપૂર્વક અંતરકરણ કરીને પ્રથમ સ્થિતિને વિપાકેદય વડે અનુભવતા પ્રથમ સ્થિતિના ચરમ સમયે મિથ્યાદિ છતે જઘન્ય રસબંધ કરે છે તે પ્રકૃતિના અંધકમાં તેની જ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ છે.
શતકશૂર્ણિમાં કહ્યું છે કે– તિર્યંચગતિ, તિર્યંચાનુપૂવિ અને નીચગરનો સમ્યકુત્વને સન્મુખ થયેલે સાતમી નરકને ચરમસમયવતી મિથ્યાષ્ટિ નારકી ત્રણ કરવું કરી પ્રથમ સ્થિતિને અનુભવ કરતા તેના ચરમસમયે જ્યાં સુધી મિથ્યાત્વભાવ છે ત્યાં સુધી ભવસ્વભાવે એ ત્રણ પ્રકૃતિઓ બાંધે છે. માટે તેને તેને જઘન્ય રસબંધ થાય છે. તેના અંકમાં તે જ સવ વિશુદ્ધ પરિણામવાળો છે. આ પ્રમાણે ગાવામાં ગ્રહણ કરેલી છએ પ્રકૃતિને મિથ્યાષ્ટિ જઘન્ય રસબંધને સ્વામિ છે.
તથા મિથ્યાત્વ અને નરકને સન્મુખ થયેલ અવિરતિ વેદક સમ્યગ્દષ્ટિ આત્મા તીર્થકર નામકર્મના જઘન્ય રસબંધને સ્વામિ છે. ચોથાથી પહેલે જતા ચાથાના ચરમ સમયે તેને ઉત્કૃષ્ટ સ્થિતિમાં છે અને જઘન્ય રસબંધ કરે છે. કારણ કે તેના જાન્ય રસબંધને ચગ્ય તે જ સર્વસંકિલષ્ટ પરિણામી છે. ૭૧
सुभधुव तसाइ चउरो परघाय पणिदिसास चउगइया । उक्कडमिच्छा ते चिय थीअपुमाणं विसुज्झता ॥७॥