________________
૧૨૨
પ’ચસ ગ્રહ-પાંચમું દ્વાર
છે તેથી સજન્ય અધ્યવસાય પણ અસ"પ્ય છે. અમુકથી અમુક હદ સુધીના કષાયાયજન્ય અધ્યવસાય વડે અમુક સ્થિતિનું સ્થાનક, અમુકથી અમુક હદ સુધીના કાચાદય વડે અમુક સ્થિતિનું સ્થાનક ખંધાય છે. આ પ્રમાણે એક કાર્ટીના અનેક કારણા છે.
તથા ઉપરના સ્થિતિસ્થાના વિશેષાધિક વિશેષાધિક અધ્યવસાયે વડે બધાય છે. એટલે કે આયુવર્જિત સાતે ક્રમની જે જઘન્ય સ્થિતિ છે તે ત્રિકાળવત્તિ અનેક જીવા આશ્રયી અસખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાય વડે આધાય છે, ત્યારપછીની બીજી સ્થિતિ વિશેષાધિક અધ્યવસાય વડે ખંધાય છે, ત્યારપછીની ત્રીજી સ્થિતિ પૂર્વ થી પણ વિશેષાધિક અધ્યવસાયા વડે ખધાય છે, એ પ્રમાણે પછી પછીના યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના દરેક સ્થાનો પૂર્વ પૂર્વથી અધિક અધિક અધ્યવસાયે વડે અધાય છે.
આયુ કમ માટે આ પ્રમાણે સમજવું-આયુકમની જઘન્ય સ્થિતિ ભિન્ન ભિન્ન અનેક જીવાની અપેક્ષાએ અસખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાયા વડે આધાય છે. સમયાધિક ખીજી સ્થિતિ પૂર્વથી અસંખ્યાતગુણા અધ્યવસાયાથી અપાય છે, તેનાથી ત્રીજી સ્થિતિ અસંખ્યાતગુણુ અધ્યવસાયાથી અંધાય છે. એમ પૂર્વ પૂર્વથી ઉત્તરાત્તર સ્થિતિનું સ્થાન અસખ્યાતગુણુ અસખ્યાતગુણુ અધ્યવસાયા વડે થાય છે. ૫૮
એના જ કંઈક વિચાર કરે છે—
असंखलोगखपरसतुझ्या होणमज्झिमुकोसा । ठिबंधझवसाया तीए विसेसा असंखेजा ॥५८॥
असंख्यलोकखप्रदेश तुल्या हीनमध्यमोत्कृष्टायाः । स्थितेर्वन्धाध्यवसायास्तस्या विशेषा असंख्येयाः ॥५८॥
અથ†જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિના ખંધમાં હેતુભૂત અધ્યવસા અસય લેાકાકાશ પ્રદેશ પ્રમાણ છે. કારણ કે તે જઘન્યાદિ સ્થિતિના અસખ્યાતા. વિશેષ છે.
ટીકાનુ—સ્થિતિ શબ્દને ષષ્ઠીના અમાં પ્રથમા વિભક્તિ પ્રાકૃતના નિયમને અનુસરી મૂકી છે. એટલે જન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ' દરેક સ્થિતિમ ધના હેતુભૂત અસય લેાકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયેા છે. કારણ કે તે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એક એક સ્થિતિસ્થાામાં અસખ્યાતા વિશેષા છે અને તે વિશેષ સ્થિતિમધમાં હેતુભૂત અધ્યવસાયની વિચિત્રતામાં કારણ દેશ, કાળ, રસ વિભાગના વિચિત્રણા વડે થાય છે એમ ‘જાણવું, અથવા જઘન્ય સ્થિતિ અસય સમય પ્રમાણ છે, એ પ્રમાણે.
૧ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અનુભાગ આદિ અનેક કારણાની આત્મા પર અસર થાય છે, જેને લઇ અધ્યવસાયની ભિન્નતા થાય છે. ઘણા જીવાએ એક સરખી સ્થિતિ બાંધવા છતાં તે સધળા જીવે એક જ