________________
૬૧૨
પંચસંગ્રહ-પાંચમું કાર
કેઈ જઘન્ય સ્થિતિને બંધ કરે તે પહેલું સ્થિતિસ્થાનક, સમયાધિક જઘન્ય સ્થિતિને બંધ તે બીજું સ્થિતિસ્થાનક, બે સમયાધિક જઘન્ય સ્થિતિને બંધ તે ત્રીજું સ્થિતિસ્થાનક, એમ સમય સમય વધારતા થાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ તે છેલ્લું સ્થિતિસ્થાનક.
આવા પ્રકારના સ્થિતિસ્થાનકે સઘળા એકેન્દ્રિય આશ્રયી વિચારતાં શેઠા છે. કારણ કે તેઓના જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે પાપમના અસં. ખાતમા ભાગનુ જ અંતર છે. તેઓને એટલે જઘન્ય સ્થિતિબંધ છે, તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અધિક છે, તેથી તેઓના સ્થિતિસ્થાનકે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમયે હોય તેટલા જ છે, માટે સર્વશી થડા છે. તેનાથી બેઈન્દ્રિયના સ્થિતિસ્થાને અસંખ્યાતગુણા છે અને ત્યાર પછી ઉત્તત્તિર સંગ્નિ પર્યાપ્ત સુધીના સંખ્યાત સંખ્યાતગુણ છે. તાત્પર્ય આ પ્રમાણે–
- સૂક્ષમ અપર્યાપ્ત એકેન્દ્રિયના સ્થિતિસ્થાનકે સર્વથી અલ્પ છે. તેનાથી અપર્યાપ્ત આદરના સંખ્યાતગુણા છે, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તના સંખ્યાતગુણા છે, તેનાથી પર્યાપ્ત આદર એકેન્દ્રિયના સંvયાતગુણ છે. આ સઘળા પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે. પાપમને અસંખ્યાત ભાગ માટે મેટે લેવાથી ઉપરોક્ત અલ્પ બહુત સંભવે છે.
પર્યાપ્ત બાદર એકેન્દ્રિયના સ્થિતિસ્થાનેથી અપર્યાપ્ત બેઈન્દ્રિયની સ્થિતિસ્થાને અસંખ્યાતગુણા છે.
અસંખ્યાતગુણો કેમ? એ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે અપર્યાપ્ત બેઈન્દ્રિયના
૧ સંકોશ અને વિકૃદ્ધિને આધાર એગ છે જેમ જેમ માથાપાર વધારે હોય તેમ તેમ વધારે વધારે પ્રમાણમાં વિશુદ્ધિ કે સંકલેશ હાઇ શકે. જેમ જેમ રોગ અલ્પ તેમ તેમ તે અલ્પ અN હોય અને રિતિબંધનો આધાર અંકલેશ કે વિશુદ્ધિ છે. જેમ જેમ સંકલેશ વધારે તેમ તેમ સ્થિતિને બંધ વધારે, જેમ જેમ સંકલેશ છે અને વિશુદ્ધિ વધારે તેમ તેમ થિનિને બંધ અ૮૫ અપ થાય. એન્દ્રિોમાં બાદર પર્યાપ્ત એન્દ્રિયને વેગ મવથી વધારે છે તેનાથી સૂક્ષ્મ પતને, તેનાથી બાદર અપર્યાપ્તને અને તેનાથી સમ અપર્યાપ્ત છે એ છે. અંકલેશ અને વિશહિમાં પણ આ જ ક્રમ છે. બાદર પર્યાપ્ત એન્દ્રિયને સંકલેશ કે વિશુદિ બીજા એન્દ્રિથી વધારે છે અને તેથી જ તેઓને ૫ ઓછા માં ઓછા અને વધારેમાં વધારે સ્થિતિબંધ થઈ શકે છે. તેનાથી સક્ષમ પમાનને મંકોશ પણ છે અને વિશુદ્ધિ ૫ણ એછી તેથી તે બાદર પર્યાપ્ત જેટલી જધન્ય છે ઉકષ્ટ રિથતિ બધી શકતા નથી. દાખલા તરીકે બાઇર પર્યાપ્ત ઉત્કૃષ્ટ સે વરસ અને જઘન્ય પાંચ વરસની સ્થિતિ બ ધના હોય તે સૂક્ષ્મ પર્યાપ્ત જઘન્ય પદર અને ઉત્કૃષ્ટ નેવુની બાધે. તેથી જાન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચમાં અંતર એણું ઓછું રહે આ હેતુથી જ બાદર પવનથી સૂક્ષ્મ પર્યાખના સ્થિતિસ્થાન ઓછા થાય આ પ્રમ ણે બાદર અર્યાપ્તાદિ માટે પણ સમજવું.