________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૧૩ સ્થિતિસ્થાને પૂપમના સંખ્યામા ભાગના સમય પ્રમાણ છે. કારણ કે તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચે અંતર તેટલું જ છે અને પાછળનાં એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાને પાપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. પલ્યોપમને સંખ્યાતમે ભાગ અસંખ્યાતમા ભાગથી અસંખ્યાતગુણ મોટો હોવાથી અપર્યાપ્ત બેઈન્દ્રિયનાં સ્થિતિસ્થાને એકેન્દ્રિયની સ્થિતિસ્થાનેથી અસંખ્યાતગુણ ઘટે છે.
તેનાથી પર્યાપ્ત ઈન્દ્રિયની સ્થિતિસ્થાને સંખ્યાતગુણા છે. તેનાથી અપર્યાપ્ત તેઈન્દ્રિયનાં સંખ્યાતગુણો છે, તેનાથી પર્યાપ્ત તેઈન્દ્રિયનાં સંખ્યાતગુણા છે, તેનાથી અપર્યાપ્ત ચૌરિજિયનાં અસંખ્યાતગુણ છે. તેનાથી પર્યાપ્ત ચૌરિન્દ્રિયના સંખ્યાતગુણા છે, તેનાથી અપર્યાપ્ત અગ્નિ પંચેન્દ્રિયનાં સંખ્યાતગુણ છે, તેનાથી પર્યાપ્ત અગ્નિ પંચેન્દ્રિયના સંખ્યાતગુણા છે, તેનાથી અપર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિયના સંખ્યાતગુણ છે, તેનાથી પર્યાપ્ત સંગ્નિ પંચેન્દ્રિયના સંખ્યાતગુણા છે.
અહિં અગ્નિ પંચેન્દ્રિય પર્યાપ્ત સુધીના દરેક ભેદમાં જઘન્ય અને ઉ&ણ સ્થિતિની વચ્ચે પાપમના સંખ્યાતમા ભાગનું અંતર છે એટલે તેટલા સ્થિતિસ્થાને કહ્યા છે અને પલ્યોપમને સંખ્યામાં ભાગ ક્રમશઃ મોટો માટે લેવાથી ઉપરોક્ત અલ્પ બહુત્વ ઘટે છે.
અપર્યાપ્ત સંપિને જઘન્ય સ્થિતિબંધ અંતઃકેડીકેડી અને ઉત્કૃષ્ટ પણ અંતઃકડકડી સાગરોપમ છે પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ સંખ્યાતગુણ માટે છે એટલે સંખ્યાતગુણ ઘટે છે અને પર્યાપ્ત સંસિને મિથ્યાત્વ ગુણઠાણે જઘન્ય સ્થિતિબંધ આ તકે
કેડી સાગરોપમ અને ઉત્કૃષ્ટ દરેક પ્રકૃતિને જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો તેટલે થાય છે માટે તેને પણ સંખ્યાતગુણ ઘટે છે.
અહિ આ અલ્પબહુવમાં અપર્યાપ્ત બેઈન્દ્રિયના સ્થિતિસ્થાને સંખ્યાતગુણ કહેવા અને શેષ સઘળાં સંખ્યાતગુણ કહેવાં. આ પ્રમાણે સ્થિતિસ્થાન સંબંધે વિચાર કર્યો.
હવે સંકલેસ્થાન અને વિધિસ્થાને વિચાર કરવો જોઈએ, તેમાં ઉત્તરોત્તર દરેક જીવેદમાં તે બંને પ્રકારના સ્થાને અસંખ્યાત અસંખ્યાગુણ છે. તે આ પ્રમાણે
૧ જો કે આ ગ્રંથમાં એનિયના જાન્ય સ્થિતિબંધને પચીસ, પચાસ આદિએ ગુણતાં જે આવે તેટલે બેઈન્દ્રિવાદિને જઘન્ય અને એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ રિથતિમ ધને પચીમ, પચાસ આદિએ જે આવે તેટો બેઇજિદિને ઉત્કૃષ્ટ સ્થિતિ બ ધ કહ્યો છે કર્મગ્રન્થની જેમ એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પચીસ આદિએ ગુણ તેમાંથી પલ્યોપમને સાતમે ભાગ ન્યૂન જન્ય સ્થિતિબધ કહ્યો નથી. છતાં પણ અહિં જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ધની વચ્ચે પાપમના સખ્યાતમા ભાગનું અંતર સંભવતું હોય તેમ લાગે છે તેથી ઉપર બેઈજિયના પલ્યોપમના સંધ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનકે કહાં જણાય છે, પરંતુ આ પ્રકારના મત પ્રમાણે પર્યાપ્ત બાહર એકેન્દ્રિયની સ્થિતિસ્થાનની અપેક્ષાએ અપર્યાપ્ત બેન્દ્રિયમાં સ્થિતિસ્થાને પુરા પચીસગુણ પણ નથી કે તે અસંખ્યાતણ કેમ થઈ શકે? તે વિચારણીય છે.