________________
પાંચસંગ્રહ-પાંચમું દ્વાર
૬૧૧
તથા તે પૂર્વોક્ત એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિમાં પાપમને અસંખ્યામાં ભાગ મેળવી તેને પચીસે ગુણતાં જે આવે તેટલી બેઈન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. પચાસે ગુણતા તેઈન્દ્રિયની, સેએ ગુણતા ચૌરિન્દ્રિયની અને હજારે ગુણતા અસંગ્નિ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે.
આ વિષયમાં કર્મપ્રકૃતિકાર આદિ આ પ્રમાણે કહે છે–એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પચીસે ગુણતા જે આવે તેટલે બેઈન્દ્રિયને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થાય છે. એ પ્રમાણે પચાસે ગુણતા તેઈન્દ્રિયને, સોએ ગુણતા ચૌરિન્દ્રિયને અને હજારે ગુણતાં જે આવે તેટલે અસજ્ઞિ પચેન્દ્રિયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે.
અને બેઈન્દ્રિયાદિને પિતપોતાને જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે તેમાંથી પલ્યોપમને સંથાત ભાગ ખૂન કરતા જે રહે તેટલે તેઓને જઘન્ય સ્થિતિ બંધ થાય છે. અહિ તત્ત્વ અતિશય જ્ઞાની જાણે
આ રીતે એકેન્દ્રિયેના જઘન્ય અને ઉત્કૃષ્ટ રિતિબંધના પ્રમાણને વિચાર કર્યો. સ્થિતિસ્થાનના વિચાર માટે કહે છે– દિકાળાડું [ffથાન થવાનું હરિ સવાઈ . बेंदिण असंखेजाणि संखगुणियाणि जह उप्पि ॥५६॥ स्थितिस्थानान्येकेन्द्रियाणां स्तोकानि भवन्ति सर्वेपाम् । द्वीन्द्रियाणामसंख्यानि संख्येयगुणानि यथोपरि ॥५६॥
અર્થ સઘળા એકેન્દ્રિયના સ્થિતિસ્થાનકો થોડા છે. તેનાથી બેઈન્દ્રિયના અસંખ્યાત ગુણા છે અને ઉપર ઉપરના ઈન્દ્રિયાદિનાં સંખ્યાતગુણ છે.
ટકાન–એક સમયે એક સાથે જેટલી સ્થિતિને બંધ થાય તે સ્થિતિસ્થાનક કહેવાય. જઘન્ય સ્થિતિથી આર ભી ઉત્કૃષ્ટ સ્થિતિના ચરમ સમય પર્યત સમય સમય વધારતાં જેટલા સમયે થાય તેટલા સ્થિતિસ્થાનકે હોય છે, તે આ પ્રમાણે
૧ એક સમયે એક સાથે જેટલી રિથતિને બંધ થાય તે બહસ્થિતિ સ્થાનક કહેવાય જેમ કે જધન્ય સ્થિતિને બંધ કરે તે પહેલું સ્થિતિરથાન, કોઈ સમયાધિક જવન્ય રિતિબંધ કરે તે બીજા રિથતિરથાન એમ કાઈ ત્રણ, ચાર, સંખ્યાતા, અસંખ્યાતા, સમયાધિક સ્થિતિને બંધ કરે થાવત કોઇ ઉકષ્ટ રિથતિને બંધ કરે તે છેલું સ્થિતિસ્થાનક છે. આ તે બહ સ્થિતિસ્થાનકની વાત થઇ. હવે સાગત રિથતિરથાનેને વિચાર કરીએ. એક સમયે જધન્ય મઘમ કે ઉત્કૃષ્ટ જેટલી રિયતિ બંધાઈ હોય તેના ભાગમાં આવેલ વણાઓની અબાધાકાળ છોડીને જેટલા સમયમાં રચના થાય તે સઘળા સાગત રિથતિસ્થાને કહેવાય. સાગત સ્થિતિસ્થાનક એટલે એક સમયે એક સાથે કાળભેદે જેટલા સમના બધાયલા અને જેટલી વગણના ફળને અનુભવે છે.