________________
અચસંગ્રહ-પાંચમું દ્વાર હવે ઉદય અને સત્તાવિધિ કહે છે–
जा सुहमसंपराओ उइन्न संताई ताव सव्वाई। सत्तऴ्वसंते खीणे सत्त सेसेसु चत्तारि ॥३॥
यावत्सूक्ष्मसंपरायः उदीर्णानि सन्ति तावत्सर्वाणि ।
सप्ताष्टौ उपशान्ते क्षीणे सप्त शेषेषु चत्वारि ॥॥ અર્થ–સૂકમસં૫રાય પર્યત સઘળાં આઠે કમને ઉદય અને આઠે કર્મની સત્તા હોય છે. ઉપશાતમહે સાત કર્મને ઉદય અને આઠ કમની સત્તા હોય છે. ક્ષીણુમેહે સાતને ઉદય અને સાતની સત્તા હોય છે. અને શેષ ગુણસ્થાનકેમાં ચાર કર્મને ઉદય અને ચાર કર્મની સત્તા હોય છે.
ટીકાનુ –મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી સૂમસં૫રાય ગુણસ્થાનક પર્યત આઠે કર્મને ઉદય અને આઠે કર્મની સત્તા હોય છે. કારણ કે આ સઘળા ગુણસ્થાનકમાં મહનીયકમને ઉદય અને સત્તા હોય છે.
ઉપશાંતમાહ ગુણસ્થાનકે ઉદયમાં સાત કમ હોય છે. કારણ કે મેહનીયકમને સર્વથા ઉપશમ થયેલ હોવાથી તેને ઉદય હોતું નથી. અને સત્તામાં આઠે કર્મ હોય છે. કેમકે મેહનીયકર્મ સત્તામાં તે પડયુ જ છે.
ક્ષીણમાહ ગુણસ્થાનકે સાત કમને ઉદય અને સાત કમની સત્તા હોય છે. કારણ કે મોહનીયકર્મને સર્વથા ક્ષય થયેલ હોવાથી તે ઉદય કે સત્તામાં હેતું નથી.
તથા વાતિકને સર્વથા નાશ થયેલ હોવાથી સાગિ અને અયોગ કેવળી ગુણસ્થાનકે અઘાતિ ચાર કર્મને જ ઉદય અને સત્તા હેય.
આ પ્રમાણે મૂળકર્મ આશ્રયી ઉદય અને સત્તાનું સ્વરૂપ કહ્યું. ૩
ઉદીરણાના સંબંધમાં ઘણું કહેવાનું હોવાથી તેને વિધિ આગળ કહેશે, તેને બાકી રાખી હવે જીવસ્થાનકેમાં અંધ ઉદય અને સત્તા ઘટાડે છે–
बंधति सत्त अट्ट व उइन्न सत्तटुगा उ सब्वेवि । सत्तटुछेग बंधगभंगा पजतसन्निम्मि ॥२॥
वघ्नन्ति सप्ताष्टौ वा उदीर्णसवाष्टकास्तु सर्वेऽपि ।
सप्ताष्टषडेकाः बन्धकमङ्गाः पर्याप्ससंझिनि ॥४॥ અર્થ–સઘળા છ સાત અથવા આઠ કર્મ બાંધે છે. તથા સઘળા જીવને