________________
ધસંગ્રહમાં હાર ઉદય અને સત્તામાં આઠે કર્યો હોય છે. માત્ર પર્યાપ્ત સંક્ષિમાં ગુણસ્થાનકની રે સાત, આઠ, છ અને એક એમ બંધના ચાર ભાગ હોય છે. .. -
ટકાતુ-પર્યાપ્ત સંસિ સિવાય શેષ અપર્યાપ્ત સૂકમ એકેન્દ્રિયાદિ તેરે ભેદ વાળા સઘળા છે પ્રતિસમય સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં પિતાના આયુના છે ભાગ ગયા પછી ત્રીજા આદિ ભાગની શરૂઆર્તમાં આયુ બાંધે ત્યારે અંતમુહૂર્ત પર્વત આઠ કર્મ બાંધે છે. શેષ કાળ નિરંતર સાત કર્મ બાંધે છે. તથા તેરે ભેદના સઘળા જીને ઉદય અને સત્તામાં આઠ કર્મો હોય છે.
પર્યાપ્ત સંજ્ઞિમાં સાત, આઠ, છ અને એક એમ ગુણસ્થાનકના ભેદે બંધના ચાર વિક હોય છે. એટલે કે પર્યાપ્ત સંજ્ઞિ કઈ વખતે સાત બાંધે છે; કેઈ વખતે આઠ બાંધે છે, કઈ વખતે છ બાંધે છે, અને કઈ વખતે એક બાંધે છે. .. છે
તેમાં મિથ્યાષ્ટિથી આરંભી અપ્રમત્તયત પયત સઘળા સંસિ પદ્ધિ આયુબંધકાળે આઠ કર્મ. અને શેષ સઘળે કાળ સાત કર્મ બાંધે છે. તથા મિ અપૂર્વકરણ અને અનિવૃત્તિ બાદર સંપરાવર્તિ સઘળા જીવે આસુ વિના સાત કર્મ બાંધે છે. સૂકમ સંપરા આયુ અને મેહનીય વિના છ કમ બાંધે છે. અને ઉપશાંત મોહથી આરંભી સગિ કેવળી સુધીના સઘળા આત્માઓ એક સાતા વેદનીય કર્મના બંધ કરે છે. અગિ કેવળિ ભગવાન બધહેતુના અભાવે એક પણ કમને બંધ કરતા નથી.
ગાથામાં શાળા પછી ગ્રહણ કરેલ તુ શબ્દ એ અધિક અર્થને સૂચવતે હેવાથી આઠ, સાત અને ચાર એ ત્રણે ઉદયના વિકલ્પ તથા આઠ, સાત અને ચાર એરણ સત્તાના વિકલ્પ પર્યાપ્ત સંશિમાં સમજવા. અને તે ગુણસ્થાનક પરત્વે ઉદય અને સત્તાના વિધિમાં ત્રીજી ગાથામાં કહ્યા છે તે પ્રમાણે જાણવા. ૪ *
હવે ગુણસ્થાનકેમાં ઉદીરણાવિધિ કહે છે–
सुहुमो मोहेण य जा खीणो तप्परओ नामगोयाणं ॥५॥
यावत्प्रमत्तः अष्टानामुदीरका वेदनीयायुर्वर्णानाम् ।
सूक्ष्मः मोहेन च यावत् क्षीणः तत्परतः नामगोत्रयोः ॥५॥ અર્થ–મિથ્યાષ્ટિથી આરંભી- પ્રમત્ત સંયત પર્યત સઘળા છે આઠ કર્મના ઉદીરક હોય છે, અપ્રમત્તથી આરંભી સૂમ સં૫રાય સુધીના સઘળા જ વેદનીય અને આ વિના છ કમના ઉદીરક હોચ છે, મેહનીય વિના પાંચ કમીના-શીર્ણમા
-::*